ખુલાસો / વાંકાનેરમાં બોગસ ટોલનાકું ઊભું કરી આરોપીઓએ દોઢ વર્ષમાં કેટલા કરોડની કટકી કરી? બહાર આવ્યો આંકડો, કમિટીનું ગઠન

How many crores did the accused make in one and a half years by setting up a bogus toll booth in Wankaner? The figure came...

મોરબીનાં વાંકાનેર વઘાસિયા ગેરકાયદેસર ટોલનાકા મુદ્દે મોટો ખુલાસો થયો છે. દોઢ વર્ષથી ચાલતા બોગસ ટોલનાકાના માલિકને પાચ કરોડથી પણ વધની આવક થવા પામી હતી. ત્યારે કરોડોની ઉઘરાણી છતાં વહીવટી તંત્રએ આ સમગ્ર બાબતે મૌન ધારણ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ