આજના દિવસે પિંગલાય નમ: મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે, તો આજે મંદિરમાં સરસવના તેલમાં મોઢુ જોઈ મંદિરમાં દાન કરવું જોઈએ. તો કુંભ રાશિના જાતકોને આજના દિવસે પ્રેમ સંબંધોમાં સફળતા મળવાના યોગ છે.
શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.05 થી 12.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.45 થી 11.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ છે દિશા પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
---------------------------------------
શું કરવું? : અંધ વ્યક્તિને ભોજન કરાવવુ
શું ના કરવું? : પોતાની નીચે કામ કરતા વ્યક્તિને તકલીફ ન આપવી
આજનો મંત્ર: પિંગલાય નમ:
આજનું દાન: સરસવના તેલમાં મોઢુ જોઈ મંદિરમાં દાન કરવું
--------------------- મેષ (અ.લ.ઇ.)
દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે
અગત્યના કામકાજમાં સાવધાની રાખવી
કારણ વગરની ચિંતાઓથી દુર રહો
આવક જાવક સમાંતર રહેશે