બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / વિશ્વ / Extra / here-is-done-with-women-even-worse-than-animals-making-pregnant

NULL / અહીં મહિલાઓ સાથે કરવામાં આવે છે પ્રાણીઓથી પણ ખરાબ વ્યવહાર ગર્ભવતી બનાવી...

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નાઈજીરિયા: આપણે અહીં સ્ત્રીઓ ઘણી આઝાદ છે. ભારતમાં સ્ત્રીઓને પુરતુ માન પણ મળી રહે છે જ્યારે દુનિયામાં એવા કેટલાય કામ છે જે ગેરકાયદેસર છે. આ ગેરકાયદેસર કામ કાયદાથી બચીને કરવામાં આવે છે પરંતુ અહીં અમે તમને જે વિશે જણાવવા જઈ રહ્યા છે તે ખુલ્લેઆમ કરવામાં આવે છે જ્યારે વિશ્વની નજરમાં આ મહા અપરાધ છે. 

આવા અપમાનજનક કામ કોઈ કરી શકે પણ નહીં. ખરેખર અહીં યુવતીઓને જબરજસ્તીથી મુરઘીઓની જેમ ગર્ભવતી બનાવવામાં આવે છે. 

આ કહાની રૂવાડા ઉભા કરી નાખે તેવી છે. અહીં નાની ઉંમરની યુવતીઓ સાથે પ્રાણીઓથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. આ ખરાબ કૃત્યને નાઈજીરિયામાં અંજામ અપાય છે. 

નાઈજીરિયામાં આ લોકોના નિશાને નાની ઉંમરની કિશોરીઓ હોય છે. અહીં પૉલ્ટ્રી ફૉર્મની મુરઘીઓની જેમ 13 થી 18 વર્ષની આ યુવતીઓને જબરજસ્તી ગર્ભવતી બનાવી બાળકોને જન્મ આપવા માટે મજબૂર કરવામાં આવે છે. 

તમે વિચારી રહ્યાં હશો કે આખરે તેની પાછળ શું કારણ. ખરેખર નાઈજીરિયામાં હવે આ એક ગોરખધંધો બની ગયો છે. અહીં નાની ઉંમરની યુવતીઓ બાળકને જન્મ આપે છે અને પછી જેમની પાસે બાળક હોતા નથી તેમને વેચી દેવામાં આવે છે. અહીં જણાવવાનું કે નાઈજીરિયામાં આ ગોરખંધધાના કામને ‘બેબી ફાર્મિગ’ કહેવામાં આવે છે. 

એટલું જ નહીં જ્યારે કિશોરીઓ ગર્ભવતી થાય છે ત્યારે કિશોરીઓને બંદૂકના ડર હેઠળ રાખવામાં આવે છે. આ ગોરખધંધો અનાથ આશ્રમ અને હોસ્પિટલોમાં કેદ યુવતીઓ સાથે કરવામાં આવે છે. આ ધંધામાં શેતાન મગજવાળા નરાધમો એવી યુવતીઓને પોતાની જાળમાં ફસાવે છે જે ગરીબ હોય છે અને મજબૂરીમાં આ કામ કરવા માટે રાજી થાય છે. 

આ યુવતીઓ સાથે બધુ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નાઈજીરિયામાં ગર્ભપાત કરાવવુ ગેરકાયદેસર છે. તેથી ત્યાં યુવતીઓ ગર્ભપાત કરાવવા જતી નથી. આ વાતનો ફાયદો ઉઠાવીને બેબી ફાર્મિગનું કામ કરવામાં આવે છે. જો બાળક છોકરો હોય તો તેને વેચીને 5 હજાર ડૉલર મળે છે જ્યારે બાળક છોકરી હોય તો તેની કિંમત 4 હજાર નક્કી થાય છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ