બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / વજન વધશે નહીં! જમ્યા બાદ અજાણતા પણ ન કરો આ કામ, બહાર આવેલી ફાંદ અંદર જતી રહેશે

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / વજન વધશે નહીં! જમ્યા બાદ અજાણતા પણ ન કરો આ કામ, બહાર આવેલી ફાંદ અંદર જતી રહેશે

Last Updated: 01:47 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Weight Loss Tips: રાત્રીના ભોજનના તરત બાદ ક્યારેય સુઈ ન જવું જોઈએ. ભોજનના તરત બાદ સુઈ જવાથી વજન ઝડપથી વધે છે. આ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતું.

1/5

photoStories-logo

1. સ્થૂળતા

સ્થૂળતા પર્સનાલિટીને ખરાબ કરવાની સાથે જ ઘણી મુશ્કેલીઓ પણ લાવે છે. ભોજન અને અમુક આદતોના કારણે સ્થૂળતા આવે છે. જે તમે સ્થૂળતાથી પરેશાન છો તો આ આદતો સુધારી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રાત્રી ભોજન બાદ ન કરો આ ભુલો

રાત્રે ભોજન બાદ અમુક ભુલો કરવાથી સ્થૂળતા કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ જાય છે. માટે તેનાથી બચવું જોઈએ. આવો જાણીએ આ ભુલો વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પાણી પીવું

ભોજન ખાવાના તરત બાદ પાણી પીવાની આદત ઘણા લોકોની હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે નુકસાનકારક હોય છે. ભોજન કર્યાના તરત બાદ જો કોઈ પાણી પીવે છે તો ગેસ્ટ્રાઈટિસ કમજોર થઈ જાય છે અને પાચન પર ખરાબ અસર પડે છે. તેના કારણે ભોજન પચતુ નથી. તેનાથી સ્થૂળતા પણ ઝડપથી વધે છે. માટે ભોજનના ઓછામાં ઓછા 1 કલોક બાદ જ પાણી પીવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તરત સુવા જતુ રહેવું

અમુક લોકો ભોજન કર્યાના તરત બાદ આરામ કરવા જતા રહે છે. આ આદત બિલકુલ પણ સારી નથી. ભોજનના તરત બાદ સુઈ જવાના કારણે વજન ઝડપથી વધે છે. ભોજનના તરત બાદ સુઈ જવાથી ભોજન યોગ્ય રીતે નથી પચતુ અને વજન વધવા લાગે છે. માટે સ્થૂળતા ઓછી કરવા માંગો છો તો ભોજનના તરત બાદ બેડ પર ન જાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ચા પીવી

બીજી એક ભુલ જે અંદાજે બધા જ લોકો કરે છે અને તેના કારણે સ્થૂળતા આવે છે. આ ભુલ ભોજન બાદ ચા પીવાની છે. ભોજનના તરત બાદ ચા પીવી સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આ ખૂબ જ ખરાબ આદત છે. તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કારણકે ચામાં કેફીન હોય છે અને આ પેટમાં એસિડને વધારવાનું કામ કરે છે. તેના કારણે ગેસની સમસ્યા થઈ શકે છે. સ્થૂળતા પણ ઝડપથી વધે છે. માટે ભોજનના તરત બાદ ચા ન પીવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weight Loss Tips Dinner Obesity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ