બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health eating too fast bad for your health

Lifestyle / જમવા બેસો ત્યારે ફટાફટ ખાવાની ટેવ હોય તો ચેતજો! હાર્ટ પર થાય છે આવી અસર

Manisha Jogi

Last Updated: 04:21 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદ અનુસાર ભોજનને 32 વાર ચાવીને ખાવું જોઈએ. આજની બિઝી લાઈફસ્ટાઈલમાં કોઈની પાસે જમવા માટેનો પણ સમય નથી. ઉતાવળમાં ભોજન કરવાથી હેલ્થને અનેક નુકસાન થાય છે.

  • આયુર્વેદ અનુસાર ભોજનને 32 વાર ચાવીને ખાવું જોઈએ
  • કોઈની પાસે જમવા માટેનો પણ સમય નથી
  • ઉતાવળમાં ભોજન કરવાથી હેલ્થને અનેક નુકસાન થાય છે

આયુર્વેદ અનુસાર ભોજનને 32 વાર ચાવીને ખાવું જોઈએ. જેથી પાચન સંબંધિત સમસ્યા કબજિયાત, ગેસ-એસિડિટી જેવી સમસ્યા થતી નથી. આજની બિઝી લાઈફસ્ટાઈલમાં કોઈની પાસે જમવા માટેનો પણ સમય નથી. ઉતાવળમાં ભોજન કરવાથી હેલ્થને અનેક નુકસાન થાય છે. 

ઉતાવળમાં ખાવાથી શરીરને નુકસાન
ગળામાં ભોજન અટકી શકે છે

વ્યક્તિ ઉતાવળમાં જમતો હોય ત્યારે તે ભોજન ચાવવાની જગ્યાએ ગળવા લાગે છે, જેના કારણે ભોજન ગળામાં ફસાઈ જાય છે. જેના કારણે વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. ભોજન ચાવીને ખાવામાં ના આવે તો તેમાં રહેલ શરીર ભોજનમાં રહેલ પોષકતત્ત્વને એબ્ઝોર્બ કરી શકતું નથી. 

પાચનચંત્ર માટે નુકસાનકારક
લાળ ભોજનના પાચન માટે ખૂબ જ જરૂરી છે. ઉતાવળમાં ખાવામાં આવે તો લાળ સરખી રીતે કામ કરી શકતી નથી અને ભોજનનું યોગ્ય રીતે પાચન નથી. જેના કારણે ખાટા ઓડકાર, પેટ ફૂલવાની સમસ્યા, કબજિયાતની સમસ્યા થાય છે. 

વજન વધી શકે છે
ઉતાવળમાં ખાવાથી પેટ ભરાતું નથી અને વારંવાર ભૂખ લાગે છે. જેના કારણે તમે અનહેલ્ધી ફૂડ ખાવાનું શરૂ કરો છો. જેના કારણે વજન વધવા લાગે છે. 

ડાયાબિટીસ
ભોજન ચાવીને ખાવામાં ના આવે તો વજન વધી શકે છે. જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે તથા અન્ય હેલ્થ પ્રોબ્લેમ પણ થઈ શકે છે. 

કોલસ્ટ્રોલ વધે છે
ઉતાવળમાં ખાવાથી શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલ વધવા લાગે છે અને ગુડ કોલસ્ટ્રોલ ધટવા લાગે છે. જેના કારણે હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી શાંતિથી ટાવીને ભોજન કરવું જોઈએ. 

વધુ વાંચો: સવારે ઉઠતાવેંત ફોન હાથમાં લેવાની ટેવ હોય તો છોડી દેજો, નહીંતર થઈ જશે આવી બિમારી

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ