બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health side effects of using phone just after waking up in morning

Health / સવારે ઉઠતાવેંત ફોન હાથમાં લેવાની ટેવ હોય તો છોડી દેજો, નહીંતર થઈ જશે આવી બિમારી

Manisha Jogi

Last Updated: 03:56 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં મોટાભાગના લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે. જો તમને પણ સવારમાં ઉઠતાંવેંત ફોન યૂઝ કરવાની આદત હોય તો તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે.

  • આજના સમયમાં મોટાભાગના લોકો મોબાઈલમાં વ્યસ્ત
  • લોકોના દિવસની શરૂઆત મોબાઈલથી થાય છે
  • સવારમાં ઉઠતાંવેંત ફોન યૂઝ કરવાથી થાય છે હેલ્થ પ્રોબ્લેમ

આજના સમયમાં મોટાભાગના લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે. બાળકોથી લઈને વૃદ્ધો પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. લોકોના દિવસની શરૂઆત મોબાઈલથી થાય છે અને દિવસ પણ મોબાઈલ યૂઝ કરતા કરતા જ ખતમ થાય છે.  વધુ સમય સુધી મોબાઈલ યૂઝ કરવાથી હેલ્થને નુકસાન થઈ શકે છે. જો તમને પણ સવારમાં ઉઠતાંવેંત ફોન યૂઝ કરવાની આદત હોય તો તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે. 

સવારે ઉઠતાવેંત ફોન યૂઝ કરવાથી નુકસાન
માથાનો દુખાવો

સવારે ઉઠતાવેંત ફોનનો ઉપયોગ કરવાથી શરીર પર ગંભીર અસર થાય છે. મેટાબોલિઝમ પ્રોસેસ ધીમી થઈ જાય છે અને માથાનો દુખાવો થવા લાગે છે. 

તણાવ વધે છે
જો તમને પણ સવારે ઉઠતાવેંત ફોન ચેક કરવાની આદત હોય તો તેનાથી તણાવ થઈ શકે છે. સવારે ઉઠતાવેંત અલગ અલગ સૂચનાઓના સંપર્કમાં આવવાથી અર્જેંસી અને સ્ટ્રેસની પ્રોબ્લેમ થઈ શકે છે. સોશિયલ મીડિયામાં સતત સમાચાર આવવાને કારણે પ્રેશર ફીલ થાય છે અને તણાવ સર્જાય છે. 

બ્રેઈન ફંક્શન પર અસર થાય છે
ઉઠ્યા પછી તરત ફોન ચેક કરવાથી કોગ્નેટિવ ફંક્શનમાં પ્રોબ્લેમ આવી શકે છે. સવારે ઉઠતાવેંત અનેક નોટિફિકેશનના સંપર્કમાં આવવાથી એલર્ટ રહેવાની પ્રોસેસ પર અસર થાય છે, જેના કારણે બ્રેઈન ફંક્શન પર અસર થાય છે. 

આંખો પર ભાર લાગે છે
સવારના સમયે વધુ લાઈટવાળી સ્ક્રીન જોવાથી આંખો પર ભાર લાગે છે. જેના કારણે માથામાં દુખાવો થાય છે અને આંખો પર ભાર લાગે છે, જેના કારણે હેલ્થ પર અસર થાય છે. 

મેટાબોલિઝમ પ્રોસેસ ધીમી થાય છે
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર ફોનમાંથી નીકળતી ઈલેક્ટ્રિક અને મેગ્નેટિક ફીલ્ડને કારણે મેટાબોલિઝમ પ્રોસેસ સ્લો થાય છે. જેના કારણે માથાનો દુખાવો થાય છે અને મેટાબોલિઝમ પર અસર થાય છે. 

વધુ વાંચો: 60 વર્ષની ઉંમરે પણ હેલ્ધી રહેવું છે? તો રોજ રાત્રે આ ચીજ મિલાવીને પીવાનું શરૂ કરી દો હૂંફાળું દૂધ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ