બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health do not eat food or drink in mid night it may causes diseases

હેલ્થ ટિપ્સ / યુવાનો એલર્ટ! રાત્રે 12 વાગ્યે ખાવાની ટેવ ભૂલી જજો, ભયાનક બીમારીઓને કોલ આપશો

Dinesh

Last Updated: 10:59 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lifestyle news: મોડી રાત્રે લોકો જમ્યા પછી પલંગ પર સૂઈ જાય છે, જેનાથી મોટાપણું વધે છે અને પાચનમાં પણ સમસ્યા થાય છે. એક માહિતી અનુસાર મોડી રાત્રે ખોરાક ખાવાથી બીપી, કોલેસ્ટ્રોલ અથવા ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે.

વર્તમાનમાં ભાગ દોડ ભર્યા વ્યસ્ત જીવનમાં લોકો માટે સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. ઘણા લોકો તેમના ઓફિસના કામ અથવા ઘરના કામકાજને કારણે રાત્રે 12 થી 1:00 જેટલું મોડું ભોજન કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મોડી રાત્રે જમવાથી આપણા શરીરને ઘણું નુકસાન થાય છે. આજે અમે તમને જણાવીશું રાત્રે મોડા જમવાથી અનેક બીમારીઓનો શિકાર બની શકો છો.

ખોટા સમયે જમવાથી સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન, આજથી જ આદતમાં લાવો આ  બદલાવ, જાણો પરફેક્ટ ટાઇમિંગ / Perfect eating time: Even if you do not eat  food at the right

આ ગંભીર બીમારી થઈ શકે છે ?
મોડી રાત્રે જમવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. જેના કારણે કબજિયાત, ગેસ, હાઈ બ્લડ પ્રેશર, સુગર, મોટાપણું, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થવાની સંભાવના વધુ રહે છે. મોડી રાત્રે લોકો જમ્યા પછી પલંગ પર સૂઈ જાય છે, જેનાથી મોટાપણું વધે છે અને પાચનમાં પણ સમસ્યા થાય છે. એક માહિતી અનુસાર મોડી રાત્રે ખોરાક ખાવાથી બીપી, કોલેસ્ટ્રોલ અથવા ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે. આટલું જ નહીં તેનાથી ઉંઘ ન આવવી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. માથાનો દુખાવો, એસિડિટી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ સિવાય તે મગજ માટે ખૂબ જ હાનિકારક હોવાનું કહેવાય છે.

રાત્રે વહેલું ખાવાથી થતાં અઢળક ફાયદા, વજનથી લઈ કબજિયાતમાં થશે ઘટાડો, 5  જાદુઇ લાભો | health benefits of having early dinner raat ko jaldi khana  khane ke fayde

વાંચવા જેવું:  'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ

મોડી રાત્રે ભોજન લેવાનું ટાળો
જે લોકો રાત્રે ભોજન મોડા જમે છે તેમને મગજ સંબંધિત બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. આ બધી બીમારીઓથી બચવા માટે સૌથી પહેલા તમારે મોડી રાત્રે જમવાનું બંધ કરવું પડે. આ સિવાય તમારે દરરોજ રાત્રે 9 વાગ્યા પહેલા ડિનર ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાત્રિભોજનમાં કેફીન અને આલ્કોહોલ ટાળવો જોઈએ. અડધી રાત્રે ભૂખ લાગે તો પણ થોડો હળવો ખોરાક લેવો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

Disclaimer: આમાં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ