બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Health department in Gujarat alerted to virus spread in China, mock drill organized in state hospitals till December 19

સતર્કતા / ચીની વાયરસને લઈ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ: હોસ્પિટલોમાં કરાશે મોકડ્રીલ, અપાઇ મહત્વની સૂચના

Dinesh

Last Updated: 02:18 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

china virus: ચીનમાં ફેલાયેલા વાયરસ મામલે ગુજરાતમાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે, 19 ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરાયું છે

  • ચીનમાં રહસ્યમય બીમારી વકરતા ગુજરાતમાં એલર્ટ
  • ચીની વાયરસને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને મોકલી માર્ગદર્શિકા 


ચીનમાં રહસ્યમય બીમારી વકરતા ગુજરાતમાં આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ચીની વાયરસને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.તો બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને માર્ગદર્શિકા મોકલી છે. 

હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન
અત્રે જણાવી દઈએ કે, 19 ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન થશે. ઓક્સિજન, બેડ, દવાઓની હોસ્પિટલમાં ચકાસણી પણ કરવામાં આવશે. તમામ હોસ્પિટલોને તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ છે.

AMCએ તૈયારીઓ શરૂ કરી દીધી
 ચીનમાં ફેલાયેલા વાયરસ મામલે AMC એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા દિવસ અગાઉ  AMC સંચાલિકત હોસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી હતી. હોસ્પિટલમાં જરૂરી હવા, ઓક્સિજન, કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ વેન્ટિલેટર આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. તેમજ કોરોનાં લક્ષ્ણો આમાં જોવા મળી રહ્યા છે. તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો સાથે દર્દીઓ આવે તો સેમ્પલ ઝીનોમ સિકવંસિંગ માટે મોકલવામાં આવશે.

આરોગ્ય વિભાગ સજ્જ
ચીનની બીમારી સામે અમદાવાદ આરોગ્ય વિભાગ સજ્જ છે. સિવિલ હોસ્પિટમાં બાળકો માટે વોર્ડ બનાવાવાય છે. આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ નિવેદન આપ્યું  હતું કે, ચીનની બીમારી ન્યૂમોનિયા પ્રકારનો રોગ છે. સિવિલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા છે. ચીનમાં ફેલાયેલા રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યા છે. તેમજ સિવિલ હોસ્પિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. બાળકોમાં શરદી, ફેફસામાં બળતરા, આકરો તાવ જણાય તો તબીબનો સંપર્ક સાધવો. જરૂર જણાશે તો આઈસોલેશન વોર્ડ પણ શરૂ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ