બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / Has the company not deposited the PF money yet? So do online complaint in this way, you will get benefits including interest

તમારા કામનું / શું હજુ સુધી કંપનીએ જમા નથી કર્યા PFના પૈસાં? તો આ રીતે કરો ઓનલાઇન ફરિયાદ, વ્યાજ સહિત મળશે લાભ

Vishal Khamar

Last Updated: 03:14 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક કંપનીઓ કર્મચારીઓના પીએફમાં તેમનું યોગદાન નથી આપતી. જો તમારી કંપની પણ આવું કરી રહી છે તો તે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ફરિયાતો તમે દ ઓનલાઈન EPFO ને કરી શકો છો.

  • કેટલીક કંપનીઓ કર્મચારીઓના PFમાં તેમનું યોગદાન નથી આપતી
  • કર્મચારીને થયેલા નુકસાનની ભરપાઈ   કંપનીએ કરવાની રહેશે
  • તમે EPFOને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો

 ભારતમાં કોઈપણ કંપની અથવા સંસ્થા જેમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરે છે, તો તેમના માટે કર્મચારીઓનું ઈપીએફ ખાતુ (EPF) ખોલાવવું જરૂરી છે. આ ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર બંને યોગદાન આપે છે. પરંતુ, ઘણી વખત એવું બને છે કે કેટલીક કંપનીઓ કર્મચારીઓના પીએફમાં તેમનું યોગદાન નથી આપતી. જો તમારી કંપની પણ આવું કરી રહી છે તો તે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. તમે તેની ફરિયાદ ઓનલાઈન EPFO ને કરી શકો છો.

વિલંબથી કર્મચારીને થયેલા નુકસાનની ભરપાઈ કંપનીએ કરવાની રહેશે
સુપ્રીમ કોર્ટે પણ ફેબ્રુઆરી 2022માં આપેલા એક નિર્ણયમાં કહ્યું હતું કે જો કંપની કોઈ કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ (EPF) યોગદાનમાં પૈસા નાખવામાં વિલંબ કરે છે, તો આ વિલંબથી કર્મચારીને થયેલા નુકસાનની ભરપાઈ કંપનીએ કરવાની રહેશે. આ રીતે કંપની કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952 ની કલમ 14બી અને કલમ 7ક્યૂ હેઠળ વિલંબ પર યોગદાન પર વ્યાજ ચૂકવવા માટે બંધાયેલ છે.
આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ 
જો તમારી કંપનીએ તમારા PF ખાતામાં તેમના દ્વારા જમા કરવામાં આવતા પૈસા જમા નથી કરાવ્યા તો તમે EPFOને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે EPFOની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. આ પછી તમે Register Grievance પર જાઓ, તેના પર ક્લિક કરો. પછી PF મેમ્બર,   EPS પેન્શનર, Employerમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો. PF મેમ્બરને પસંદ કરો અને UAN નંબર અને સિક્યુરિટી કોડ એન્ટર કરો. હવે Get Details વિકલ્પ પર ક્લિક કરો. પછી Get OTP પર જાઓ. આ પછી તમારે તમારી અંગત વિગતો ભરવાની રહેશે. આ પછી તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ