બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / haridik-s-supporters-burn-effigies-of-vipul-patel

NULL / હાર્દિકના સમર્થકોએ વિપુલ પટેલના પૂતળુ સળગાવ્યું વિપુલના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હાર્દિક સીડી કાંડ શમવાનું નામ નથી લઈ રહ્યો. હાર્દિકનો આપત્તિજનક વીડિયો બનાવવા અને વાઈરલ  કરવા પાછળ સુરતના વિપુલ પટેલ અને બિમલ પટેલનું નામ સામે આવતાં હાર્દિક સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વિપુલ પટેલના ઘર આસપાસ દેખાવ બાદ સુરતના કતારગામ વિસ્તારમાં હાર્દિક સમર્થકોએ વિપુલ પટેલના પૂતળાનું  મોડી રાત્રે દહન કર્યું હતું. વિપુલ પટેલ પર હાર્દિકની કથિત આપત્તિજનક સીડી બનાવવાનો આરોપ છે. 
  • સુરતમાં વિપુલ પટેલના પૂતળાનું દહન કરાયું 
  • કતારગામ વિસ્તારમાં પાટીદાર યુવાનોએ કર્યું પૂતળા દહન
  • વિપુલ પટેલ પર હાર્દિકની કથિત સીડી બનાવવાનો આરોપ 
  • સીડી બનાવવાના આરોપના પગલે થઈ રહ્યો છે વિરોધ

ઉલ્લેખનીય છે કે પાસ કન્વિનર દિનેશ બંભાણીયાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હાર્દિક સીડી કાંડ મામલે કેટલાક ખુલાસા કર્યા હતા જેમાં વિપુલ પટેલ ભાજપ સાથે મળી ગયો છે અને તેણે હાર્દિકની સીડી વાયરલ કરી ચે તેવો દાવો કર્યો હતો. ત્યારબાદ વિપુલ પટેલ સામે હાર્દિકના સમર્થકોએ રોષ ઠાલવ્યો છે. 

બીજીબાજુ છેલ્લા ત્રણ દિવસથી ફરાર સુરતના વિપુલ પટેલના ઘર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મળતી માહિતી પ્રમાણ વિપુલ પટેલના ઘરે CRPFની ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હાર્દિક પટેલની કથિત સીડી બનાવવાના આરોપમાં પાસ દ્વારા વિપુલ પટેલના ઘરનો ઘેરાવ કરવાની વાત કરાઈ હતી. જે બાદ તેના ઘર આગળ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ