બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Hanumanji Mantra dedicated to sankatmochan shri hanumanji

હનુમાન દાદાના મંત્ર / ધનપ્રાપ્તિથી લઈને શત્રુ પર વિજય અને ભૂત-પ્રેત દૂર કરવા... મનોકામના અનુસાર જાણો હનુમાન દાદાના ચમત્કારિક મંત્રો

Arohi

Last Updated: 03:57 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanumanji Mantra: ધાર્મિક માન્યતા છે કે મંગળવારના દિવસે બળ, બુદ્ધિ, વિદ્યાના દાતા હનુમાનજીની પૂજા કરવાથી સાધકના જીવનમાં વ્યાપ્ત દરેક પ્રકારના દૂખ અને સંકટ દૂર થઈ જાય છે. સાથે જ કરિયર અને વ્યાપારને નવી સફળતા મળી શકે છે.

  • મંગળવારે કરો હનુમાનજીની પૂજા 
  • આ મંત્રોનો કરો જાપ 
  • દૂર થશે દરેક મુશ્કેલીઓ

સનાતન ધર્મમાં મંગળવારનો દિવસ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના અનન્ય અને પરમ ભક્ત હનુમાનજીને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે વિધિ અુસાર હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ હનુમાનજીનું વ્રત પણ કરવામાં આવે છે. 

ધાર્મિક માન્યતા છે કે મંગળવારના દિવસે બળ, બુદ્ધિ, વિદ્યાના દાતા હનુમાનજીની પૂજા કરવાથી સાધકના જીવનમાં વ્યાપ્ત દરેક પ્રકારના દૂખ અને સંકટ દૂર થઈ જાય છે. સાથે જ કરિયર અને વ્યાપારને નવી સફળતા મળી શકે છે. 

હનુમાનજીને સિંદૂર છે અતિ પ્રિય 
ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે. ભક્ત હનુમાનજીની પૂજા વખતે તેમને સિંદૂર જરૂર અર્પિત કરે છે. તેનાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી સાધકોને ઈચ્છા અનુસાર ફળ મળે છે. જો તમે પણ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો સિંદૂર ચડાવતી વખતે મંત્રનો જાપ કરો. સાથે જ ઈચ્છા પૂર્તિ માટે મંત્રોનો પણ જાપ કરો. 

ધન પ્રાપ્તિ માટે મંત્ર 
મર્કટેશ મહોત્સાહ સર્વશોક વિનાશન।
શત્રૂન સંહર મા રક્ષા શ્રિયં દાપય મે પ્રભો। 

પ્રસન્ન કરવા માટે મંત્ર 
સુમિરિ પવન સુત પાવન નામૂ।
અપને બસ કરિ રાખે રામૂ।

સિંદૂર સમર્પણ મંત્ર 
દિવ્યનાગસમુભ્દૂતં સર્વમંગલારક્મ।
તૈલાભ્યંગયિષ્યામિ સિન્દૂરં ગૃહ્યતાં પ્રભો। 

શત્રૂ સંકટ નિવારણ મંત્ર 
ઓમ પૂર્વકપિમુખાય પંચમુખહનુમતે ટં ટં ટં ટં ટં સકલ શત્રુસંહરણાય સ્વાહા। 

શત્રુ પરાજય હેતુ મંત્ર 
ઓમ નમો હનુમતે રૂદ્રાવતારાય રામસેવકાય રામભક્તિતત્પરાય રામહૃદયાય
લક્ષ્મણશક્તિ ભેદનિવાવરણાય લક્ષ્મણરક્ષકાય દુષ્ટનિવર્હણાય રામદૂતાય સ્વાહા। 

લાભ માટે મંત્ર 
અજ્જનાગર્ભ સમ્ભૂત કપીન્દ્ર સચિવોત્તમ।
રામપ્રિય નમસ્તુભ્યં હનુમન્ રક્ષ સર્વદા। 

દરેક મુશ્કેલી દૂર કરવા હેતુ મંત્ર 
ઓમ દક્ષિણમુખ્યાય પચ્ચમુખ હનુમતે કરાલબદનાય 
નારાસિંહાય ઓમ હાં હીં હૂં હૌં હઃ સકલભીતપ્રેતદમનાય સ્વાહાઃ। 
પ્રનવઉં પવનકુમાર ખલ બન પાવક ગ્યાનધન।
જાસુ હૃદય આગાર બસિંહ રામ સર ચાપ ઘરા। 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ