સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર ગુનગુન ગુપ્તાને લાજી મરવા જેવું થયું
તેનો 18 સેકન્ડનો વીડિયો થયો વાયરલ
અશ્લિલતાની સારી હદ પાર થઈ
સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર ગુનગુન ગુપ્તાને લાજી મરવા જેવું થયું છે. તેનો 18 સેકન્ડનો પ્રાઈવેટ વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયામાં હડકંપ મચ્યો છે. વીડિયો અશ્લિલતાની સારી હદ પાર થઈ હોવાનું જણાય છે. ગુનગુન ગુપ્તા વીડિયોમાં ખૂબ વાંધાજનક હાલતમાં દેખાય છે. જો કે આ અંગે ગુનગુને કોઇ પ્રતિક્રિયા આપી નથી.
કોણ છે ગુનગુન ગુપ્તા
ગુનગુન ગુપ્તા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તે તેના સુંદર ચહેરા અને ઈન્સ્ટાગ્રામ પર તેના સ્મિત માટે પ્રખ્યાત છે. ગુનગુન મોટાભાગે ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ લિપ-સિંક વીડિયો અપલોડ કરે છે. તેના ઘણા વીડિયો દર્શકોને ખૂબ પસંદ આવ્યા હતા, જે ઘણા વાયરલ છે. ગુનગુનની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. ગુનગુન ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પર 5.8M થી વધુ ફોલોઅર્સ છે. તે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુનગુન ગુપ્તા દિલ્હીની રહેવાસી છે. તે 19 વર્ષની ભારતીય ડાન્સર અને સોશિયલ મીડિયા સ્ટાર છે. તે એક TikTok સ્ટાર પણ હતી જે ખૂબ જ નાની ઉંમરે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તેણે તેના TikTok વીડિયો દ્વારા Instagram પર લાખો ફોલોઅર્સ મેળવ્યા છે અને તે ભારતના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.