બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અમદાવાદ / gulbai tekra police has made medical service for slum area

અમદાવાદ / પોલીસનો આ ચેહરો તમે નહીં જોયો હોય, ગુલબાઈ ટેકરા પોલીસ ચોકીના કર્મચારીની જોરદાર પહેલ

Khyati

Last Updated: 05:24 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં પોલીસ બની શ્રમજીવી પરિવાર માટે સહાયરુપ, પોલીસ સ્ટેશનમાં જ તબીબને બોલાવી પુરી પાડી તબીબી સેવા

  • ગુલબાઇ ટેકરા પોલીસની સરાહનીય કામગીરી
  • શ્રમજીવી પરિવારને પુરી પાડી તબીબી સેવા
  • પોલીસ ચોકીમાં ઉભુ કર્યુ દવાખાનું 

શાંતિ, સુરક્ષા અને સલામતી જાળવવાનું કાર્ય છે પોલીસનું. પોલીસ ગુંડાતત્વોને ડામવાનુ કામ તો કરે જ છે પરંતુ સમાજને ઉપયોગી પણ એટલી જ થાય છે. આવુ જ એક ઉદાહરણ સામે આવ્યુ અમદાવાદમાં.  અમદાવાદમાં પોલીસ દ્વારા સ્લમ એરિયાના વિસ્તારમાં તબીબી સેવા પહોંચાડવામાં આવી.

મફતમાં તબીબી સેવા

અમદાવાદનો ગુલબાઇ ટેકરા વિસ્તાર. આ વિસ્તારમાં મૂર્તિ બનાવનાર મોટા ભાગના શ્રમિકો રહે છે. સ્લમ વિસ્તાર ગણાતા આ વિસ્તારમાં લોકો રોજી રોટી મેળવવા માટે રોજે કમાઇને ખાય છે. ત્યારે આ લોકો પાસે દવાખાને જવાના પૈસા તો ક્યાંથી હોય ? ત્યારે ગુલબાઇ ટેકરા પોલીસ ચોકી દ્વારા એક સરાહનીય કામ કરવામાં આવ્યું.  પોલીસ દ્વારા તમામ લોકોને તબીબી સુવિધા ઘરે બેઠા જ આપવામાં આવી.

પોલીસ સ્ટેશનમાં દવાખાનું

આ દ્રશ્યોમાં તમે જોઇ શકશો કે પોલીસ સ્ટેશનમાં દવાખાનાની કામગીરી ચાલી રહી છે. મહિલા ડોક્ટર પોલીસ સ્ટેશનમાં બેસીને સ્લમ વિસ્તારના લોકોને ચકાસી રહ્યા છે. ગરીબોના ઇલાજ માટે પોલીસ ચોકીમાં જ તબીબને બોલાવાયા. શ્રમજીવી પરિવારે ડૉક્ટર સાથે બાળકો સહિત પરિવારનુ હેલ્થ ચેકઅપ કરાવ્યુ. શ્રમજીવી પરિવારોએ પોલીસનો આભાર માન્યો. મહત્વનુ છે કે શ્રમજીવી વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્યની  ગુલબાઇ ટેકરા પોલીસે ચિંતા કરી. પોલીસે તેઓને સારવાર માટે ક્યાંય બીજે નહી પરંતુ પોલીસ ચોકીમાં જ બોલાવી લીઘા. પોલીસ ચોકીમાં જ તબીબની ટીમને બોલાવીને નિદાન કર્યુ. ત્યાર પોલીસની આ સરાહનીય કામગીરીથી શ્રમજીવીઓ  પણ ખુશ જણાયા.  ગરીબોએ પોલીસનો આભાર માન્યો. ત્યારે આ ઘટના જોઇને એમ થાય કે કે તમે વ્યવસાયે કંઇ  પણ હોવ પરંતુ તમારા મનમાં સેવા કરવાની ભાવના હોય તો તમે કોઇ પણ કાળે સેવા કરી શકો છો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ