બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Extra / gujrat-election-2017-ec-directed-bjp-to-remove-replace-pappu

NULL / ગુજરાતમાં BJPને આ શબ્દના ઉપયોગ કરવા પર ECએ લગાવ્યો પ્રતિબંધ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગરઃ ચૂંટણીપંચે ભારતીય જનતા પાર્ટી પર ગુજરાતમાં થનાર વિધાનસભા ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક સંસાધનોમાં 'પપ્પૂ' શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જાણ માટે કે ભાજપ મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ઉપહાસ ઉડાવવા માટે આ શબ્દનો ઉપયોગ કરતા હતા.

ECના આદેશની પુષ્ટિ કરતા BJPના સૂત્રોના જણાવ્યા અનુસાર તૈયાર કરવામાં આવી રહેલા જાહેરાતોમાં કોઇ ખાસ વ્યક્તિને નિશાન બનાવનારો શબ્દોનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો.

BJPના સૂત્રો અનુસાર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના અધીન મીડિયા કમિટીએ પાર્ટી દ્વારા છેલ્લા મહીને રજૂ કરવામાં આવેલ જાહેરાતોની સ્ક્રિપ્ટમાં ઉપયોગમાં કેટલાક શબ્દો પર આપત્તિ દર્શાવી હતી.

BJPના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું 'ચૂંટણી પ્રચારથી જોડાયેલ કોઇ પણ સામગ્રી તૈયારી કરતા પહેલા અમારી મંજૂરી લેવા માટે તેમને ગુજરાત CEOની મીડિયા કમિટીને મોકલવું પડશે. કમિટીએ જાહેરાતોની સ્ક્રિપ્ટમાં પપ્પૂ શબ્દને અપમાનજનક કરાર આપતા આપત્તિ દર્શાવી. આ શબ્દને હટાવવાની અથવાતો બીજો શબ્દ ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.'

તેમણે જણાવ્યું કે પાર્ટી ચૂંટણી પ્રચાર સામગ્રીમાં આ શબ્દની જગ્યાએ કોઇ બીજા શબ્દનો ઉપયોગ કરશે અથવા તો નવી સ્ક્રિપ્ટ ECની મંજૂરી માટે મોકલવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ