બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

VTV / ગુજરાત / Archives / gujarat-vidhan-sabha-polls-bjp-mp-poonam-maddam-casts-her-vote-from-jamnagar

NULL / VIDEO: સાંસદ પુનમ માડમે મતદાન કરી બજાવ્યો નાગરિક ધર્મ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જામનગરમાં સાંસદ પૂનમ માડમ મતદાર મથક પર પહોંચ્યા હતા અને પોતાના કિંમતી મતનો ઉપયોગ કર્યો.

કહ્યુ કે મતદાન એ પ્રાથમિક ધર્મ છે. દરેક નાગરિકે તેમના પ્રતિનિધિત્વની પસંદગી માટે મતદાન જરૂર કરવુ જોઇએ.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરુ થયું હતું જેને પગલે આજે ગુજરાતની 89 બેઠકો પર મતદાતાઓએ ભારે ઉત્સાહ પૂર્વક મતદાન કરવા ઉમટી પડ્યા હતા અને પોતાના માનીતા ઉમેદવાર પર મહોર લગાવી હતી.

ત્યારે આજે નેતાઓએ પણ પોતાનો કિંમતી મત આપવા માટે મતદાનમથક પર લાઈનમાં ઉભા રહીને એક સામાન્ય જનતાની જેમ પોતાનો નંબર આવ્યે મતદાન કુટિરમાં જઈને મત આપતા નજરે પડ્યા હતા. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ