બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarat team new captain Akshar Patel syed mushtaq ali trophy

ક્રિકેટ / સૈયદ મુસ્તાકઅલી T20 માટે ગુજરાતની ટીમનું એલાન, જાણો કોને બનાવાયા કેપ્ટન

Hiren

Last Updated: 11:56 PM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને કારણે અટકી પડેલી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન ફરી એકવાર શરૂ થવાની છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T20 ટૂર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાવાની છે. ત્યારે હવે આ T20 માટે ગુજરાતની ટીમનું એલાન કરાયું છે.

  • સૈયદ મુસ્તાકઅલી T20 માટે ગુજરાતની ટીમનું એલાન કરાયું. 
  • ગુજરાતની નવી ક્રિકેટ ટીમના નવા કેપ્ટન અક્ષર પટેલ
  • આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે મેચ

સૈયદ મુસ્તાક અલી T20 માટે ગુજરાતની ટીમનું એલાન કરાયું છે. જેમાં ગુજરાતની નવી ક્રિકેટ ટીમના નવા કેપ્ટન અક્ષર પટેલ હશે. તેઓ આગામી T20 સિરીઝમાં ગુજરાતનું નેતૃત્વ કરશે. દેશના જાણીતા ક્રિકેટર અક્ષર પટેલ નડીઆદના વતની છે. અક્ષર પટેલ ભારતીય ક્રિકેટ ટીમ, IPL સહિત ત્રણેય ફોર્મેટમાં રમે છે. તો પિયૂષ ચાવલાને વાઇસ કેપ્ટન બનાવાયા.

મહત્વનું છે કે, સૈયદ મુસ્તાક અલી T20 ટૂર્નામેન્ટ 6 ઝોનમાં રમાડવાનો નિર્ણય કરાયો છે. જેમાં સૌરાષ્ટ્રની ટીમનો પણ સમાવેશ થાય છે. સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં સફળતા મેળવવા તમામ ટીમોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ