બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat people will be given big good news in the budget 2023 seats

તૈયારી / ગુજરાતીઓને બજેટમાં અપાશે મોટા ગુડ ન્યૂઝ? ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

Kishor

Last Updated: 05:59 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટને લઈને આજે પ્રથમ દિવસે પાંચ વિભાગોની  બેઠક મળી હતી. વધુમાં સંકલ્પ પત્રના મુદાને વધુને વધુ ન્યાય મળે તે માટે આગામી 6 તારીખ સુધી બેઠક યોજાશે.

  • બજેટ માટે રાજ્ય સરકારે શરૂ કરી તૈયારીઓ
  • સરકારનો વિભાગવાર બેઠકોનો દોર શરૂ
  • નવી યોજનાઓ મુકવા સંદર્ભે બેઠકોમાં ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ વહીવટી તત્રં કામે લાગી ગયું છે આગામી ૨૦૨૩– ૨૪ ના વર્ષ માટે નાણા વિભાગ દ્રારા બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.  બજેટ માટે સરકાર દ્વારા વિભાગવાર બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં નવી યોજનાઓ મુકવા સંદર્ભે બેઠકોમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આ સંદર્ભે પ્રથમ દિવસે પાંચ વિભાગોની બેઠક મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

6 જાન્યુઆરી સુધી તબક્કાવાર બેઠકોના આયોજન

આજે પ્રથમ દિવસે  કાયદો, આદિજાતિ વિકાસ તથા નર્મદા વિભાગ અને જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગમાં પણ ચર્ચા થઈ હતી. એટલું જ નહીં બજેટને લઈને 6 જાન્યુઆરી સુધી તબક્કાવાર બેઠકોના આયોજન હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વિભાગ વાર સમીક્ષાઓ હાથ ધરવામાં આવશે. સંકલ્પ પત્રને બજેટમાં સમાવી લઈને યોજનાઓનું આયોજન કરવામા આવી રહ્યું છે ત્યારે આગામી બજેટ મોટા ગુડ ન્યૂઝ આપે તેવા ઉજળા સંજોગો વર્તાઈ રહ્યા છે.

CM અને CMના સલાહકાર સાથે પરામર્શ થશે

જેમાં નાણાવિભાગ સાથેની બેઠક બાદ CM અને CMના સલાહકાર સાથે પરામર્શ થશે. ત્યારબાદ નવા બજેટમા સરકાર દ્વારા સંકલ્પ પત્રમાં સમાવાયેલા મુદ્દાઓને વધુને વધુ ન્યાય આપવા પર ભાર મુકવામાં આવશે અને વધુને વધુ લોકો સુધી વિકાસ કામો પહોંચાડવા આયોજન હાથ ધરાઈ રહ્યા છે.બીજી બાજુ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટને વધુને વધુ લોક ઉપયોગી બનાવી શકાય તે માટે લોકો ના સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ