બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:29 AM, 21 May 2024
1/7
2/7
રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફુંકાઈ રહ્યા છે. આકાશામાંથી અગનવર્ષા થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ આગામી 2 દિવસ ગરમીમાંથી રાહત મળશે નહી. જો કે ગુજરાતમાં સામાન્ય રીતે મે મહિનમાં કાળઝાળ ગરમી પડે છે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જેના કારણે તાપમાનમાં વધ ઘટ થયા કરે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનના કારણે અકળામણનો અનુભવ થઈ રહ્યો છે.
3/7
4/7
5/7
6/7
7/7
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી 4 દિવસ અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈ AMCએ શહેરમાં હીટ એક્શન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે શહેરની હોસ્પિટલમાં પણ તૈયારી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ