બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / 'Gujarat is number 5 in the country in attacks on SC-ST', after the figures announced in the Lok Sabha, the Congress got water, besieged the government

રાજનીતિ / SC-ST પર હુમલામાં ગુજરાત દેશમાં 5માં નંબરે', લોકસભામાં જાહેર થયેલા આંકડા બાદ કોંગ્રેસને પાણી ચડ્યું, સરકારને ઘેરી

Vishal Khamar

Last Updated: 10:25 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પોતાના ટ્વિટર એકાઉન્ટ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં એક સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયોની પુષ્ટિ Vtv કરતું નથી.

  • કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરની પત્રકાર પરિષદ
  • St sc ના આંકડા સામે આવ્યા એ ચોંકાવનારા અને ગંભીર છે : કોંગ્રેસ
  • ત્રણ વર્ષમાં અનુસુચિત જાતિ પર 953 ગંભીર એટ્રોસિટીની ગંભીર ઘટનાઓ : કોંગ્રેસ
  • Vtv આ વીડિયોની પુષ્ટિ કરતું નથી

 કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી એક વીડિયો વાયરલ કર્યો છે.  જેમાં સોસાયટીના કેટલાક શખ્શો દ્વારા સોસાયટીમાં રબારી, ભરવાડ તેમજ SC-ST તેમજ ઓબીસી સમાજના લોકોને મકાન ભાડે ન આપવા બાબતે સોસાયટીના શખ્શો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.  જે વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થવા પામ્યો છે. જ્યારે આ વીડિયોની પુષ્ટિ Vtv કરતું નથી.

અનુસુચિત જાતિ પર દર 48 કલાકે 1 અત્યાચાર-હુમલોની ઘટના બને છે
ત્યારે આ બાબતે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્ક દ્વારા જણાવ્યું હતું કે ગુજરાત જે પ્રકારે પ્રગતિશીલની વાતો કરે છે.  ત્યારે SC-ST ના આંકડા ચોંકાવનારા અને ગંભીર આંકડા સામે આવવા પામ્યા છે.  લોકસભામાં ગુજરાતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.  વર્ષ માં 321 કેસ રજીસ્ટર જ્યારે સજા માત્ર 7 ને જ થવા પામી છે.  જ્યારે વર્ષ 2020 માં 291 કેસ નોંધાવવા પામ્યા છે. જેમાં 2 ને જ સજા થવા પામી છે. જ્યારે વર્ષ 2021 માં 341 કેસ રજીસ્ટર થયા છે. જેમાં એકપણ વ્યક્તિને સજા થવા પામી નથી.  કન્વિશન રેટ એક ટકા કરતા પણ ઓછો 0.94 % છે.  ત્રણ વર્ષમાં અનુસુચિત જાતી પર 953 ગંભીર એટ્રોસીટીની ગંભીર ઘટનાઓ નોંધાવા પામી છે. અનુસુચિત જાતિ પર દર 48 કલાકે 1 અત્યાચાર-હુમલોની ઘટનાઓ ભાજપ સરકારમાં થાય છે.  છેલ્લા 6 વર્ષમાં SC –ST પર ૯૭૧૨ જેટલી ઘટનાઓ –હુમલાઓ થયા છે.

 

કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કર

જનજાગૃતિ માટે વર્ષ 2020 માં એકપણ કાર્યક્રમ થયો નથી
ગુજરાત માં sc st ના કાયદાની જનજાગૃતિ માટે વર્ષ 2018 અને 19 માં માત્ર 6-6 કાર્યક્રમ થયા 2020 માં એકપણ કાર્યક્રમ થયો નથી.  અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં sc st જ્યાં હુમલા થાય તેવા રાજ્યમાં ગુજરાત દેશમાં 5 માં નંબરે છે જેમાં ગુજરાતના  જીલ્લાનો ઉલ્લેખ છે.  ગુજરાતમાં અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાતિ(ST) પરના અત્યાચારમાં થઇ રહેલા વધારા પર કોંગ્રસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યુ હતું કે ભાજપ સાશનમાં અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાતિ(ST)ના બંધારણીય હક્કો-અધિકારો સામે ભાજપ સરકાર અનદેખી કરી રહી છે. લોકસભામાં પુછાયેલા પ્રશ્ન પર સરકારે ચોકાવનાર આંકડા સામે આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ