બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health secretary Jayanti Ravi press conference 23 April 2020

મહામારી / છેલ્લા 24 કલાકમાં નવા 217 કેસ સાથે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 2624, મૃતાંક 112

Kavan

Last Updated: 08:35 PM, 23 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 79 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં 258 લોકો ડિસ્ચાર્જ થયાં છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2626 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં  કેસ નોંધાયા હતા. તો વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં આજે 9 લોકોના મોત થયાં છે. 

રાજ્યમાં આજના કેસની વિગત 

અમદાવાદ 151
આણંદ 3
અરવલ્લી 1
ભરૂચ 5
ભાવનગર 1
બોટાદ 2
ગાંધીનગર 1
ખેડા 2
પંચમહાલ 1
સુરત 41
વડોદરા 7
વલસાડ 1
દાહોદ 1

રાજ્યમાં આજે 28 લોકો વેન્ટિલેટર પર 

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2226 લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 42384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 2624 પોઝિટિવ આવ્યા છે તો 39760  રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 1652 113 69
Baroda 218 53 11
Surat 456 13 13
Rajkot 41 12 0
Bhavnagar 33 18 5
Anand 33 9 2
Bharuch 29 3 2
Gandhinagar 18 11 2
Patan 15 11 1
Panchmahal 12 0 2
Banaskantha 16 1 0
Narmada 12 0 0
Chhota Udepur 11 3 0
Kutch 6 1 1
Mehsana 7 2 0
Botad 11 0 1
Porbandar 3 3 0
Dahod 4 0 0
Gir Somnath 3 2 0
Kheda 5 1 0
Jamnagar 1 0 1
Morbi 1 0 0
Sabarkantha 3 2 0
Arvalli 18 0 1
Mahisagar 9 0 0
Tapi 1 0 0
Valsad 4 0 1
Navsari 1 0 0
Dang 1 0 0
TOTAL 2624 258 112
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ