બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat government accepted the demand of health workers

હડતાળનો અંત / 23 દિવસ બાદ પંચાયત હસ્તકના વર્ગ-3ના આરોગ્ય કર્મીઓની માંગ સ્વીકારાઈ, એક મહિનામાં આવશે તમામ પ્રશ્નોનો નિકાલ

Dhruv

Last Updated: 03:10 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાયત હસ્તકના વર્ગ-3ના કર્મચારીઓની હડતાળનો આજે અંત આવ્યો છે. રાજ્ય સરકારે બનાવેલી 5 મંત્રીઓની આંદોલન કમિટીમાં આ મહત્વનો નિર્ણય લેવાયો.

  • પંચાયત હસ્તકના વર્ગ-3ના કર્મચારીઓ હડતાળનો આખરે અંત આવ્યો
  • એક મહિનામાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે- વાઘાણી
  • 130 દિવસના પગાર માટે સકારાત્મક છીએઃઆરોગ્ય મંત્રી

130 દિવસના પગાર માટે સરકાર સકારાત્મક છીએ: ઋષિકેશ પટેલ

છેલ્લા 23 દિવસથી હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓની માંગ અંતે ગુજરાત સરકારે સ્વીકારી લીધી છે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'એક મહિનામાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આરોગ્ય કર્મચારી મહાસંઘ અમારી વાતથી સહમત છે.' આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, '130 દિવસના પગાર માટે સરકાર સકારાત્મક છીએ.'

પગાર વિસંગતતાના પ્રશ્નનો એક મહિનામાં નિકાલની બાંહેધરી: રણજીતસિંહ મોરી

ત્યારે આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'પંચાયત હસ્તક આરોગ્યના 16 હજાર કર્મચારીઓ છે. પગાર વિસંગતતાના પ્રશ્નનો એક મહિનામાં નિકાલની બાંહેધરી આપીએ છીએ. પગાર વિસંગતતા ક્ષતિ દૂર કરવા માંગ સ્વીકારાઈ છે. જો એક મહિનામાં પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આંદોલન યથાવત રહેશે.'

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે ત્યારે ગાંધીનગર ખાતે આજે આંદોલન કમિટીની બેઠકમાં સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય કર્મીઓની માંગ સ્વીકારવામાં આવી છે.

જિ.પં.ના આરોગ્યકર્મીઓ

જાણો શું છે આરોગ્ય કર્મચારીઓની માંગ?

પડતર માંગણીઓને લઈ આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હતા હડતાળ પર
ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ હડતાળ
ગ્રેડ-પે સહિતના મુદ્દાઓને લઇ ચોથી વખત આરોગ્ય કર્મચારીઓની હડતાળ
2017, 2019 અને 2021માં કર્મચારીઓ માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા હતા
અગાઉ સરકારે માંગણીઓનું સમાધાન માટે આપ્યું હતું આશ્વાસન
આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ-પે રૂપિયા 1 હજાર 900થી વધારી રૂપિયા 2 હજાર 800 કરવા માંગ
કોવિડ સમયમાં કરેલા કામનું ભથ્થું આપવા માંગ
ફેરણી ભથ્થું (PTA) આપવા કર્મચારીઓની માંગ

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ