બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat elections amreli Congress confirmed 4 out of 5 tickets

અમરેલી / ધાનાણીના ગઢમાં કોંગ્રેસે 5 માંથી 4 ટિકિટ કરી કન્ફર્મ, એક પર કોકડું ગુંચવાયું, આ નામોની ફક્ત સત્તાવાર જાહેરાત બાકી

Kishor

Last Updated: 05:27 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચુંટણીને લઇને કોંગ્રેસે અમરેલી જિલ્લાની 5 માંથી 4 ટિકિટ કન્ફર્મ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં  પરેશ ધાનાણી સહીતના નેતાઑને ટિકિટ મળી શકે છે.

  • કોંગ્રેસે અમરેલી જિલ્લાની 5 માંથી 4 ટિકિટ કરી કન્ફર્મ 
  • અમરેલીથી પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી લડશે ચૂંટણી 
  • સાવરકુંડલાથી સીટિંગ MLA પ્રતાપ દુધાત રિપીટ થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ આંગણે ટકોરો માર્યો છે. જેને લઇને રાજકીય પક્ષોમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે મુખ્યત્વે ઉમેદવારોની પસંદગી માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા મિટિંગ, મંથન ચાલી રહ્યું છે.  ચૂંટણીમાં કોંગ્રેસ હંમેશા પોતાના જૂના જોગીઑ પર વિશ્વાસ કરતી આવી છે. તેમ આ ચૂંટણીમાં પણ સિનિયર  નેતાઑને રિપીટ કરવામાં આવી શકે છે. જાણવા મળતી વિગત અનુસાર કોંગ્રેસે અમરેલી જિલ્લાની 5 માંથી 4 બેઠક પર ઉમેદવારોની ટિકિટ લગભગ કન્ફર્મ કરી લીધી છે. 


રાજુલા-જાફરાબાદથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરિસ ડેર રિપીટ 
અમરેલી જિલ્લામાં કોંગ્રેસે 4 બેઠક પરના મુરતીયા નક્કી કરી લીધા છે. જેમાં અમરેલીથી પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીને કોંગ્રેસ ચૂટંણી જંગમાં ઉતારી શકે શકે છે. તો સાવરકુંડલાથી સીટિંગ MLA પ્રતાપ દુધાત રિપીટ થઇ શકે છે. ઉપરાંત રાજુલા-જાફરાબાદથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરિશ ડેરને પણ ફરી એક વખત ટિકિટ આપવામાં આવશે અને લાઠી બાબરાથી વીરજી ઠુંમરને પણ રિપીટ કરવામાં આવશે. જો કે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મોટા ભાગની ટિકિટ ફાઇનલ હોવાનું જણાઈ રહ્યું છે.  


ધારી બેઠકને લઇ કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું
વધુમાં ધારી બેઠકને લઇ કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે. જેમાં ટિકિટ કન્ફર્મ કરવા માટે કોંગ્રેસ ગોટે ચડી છે. કારણ કે આ બેઠક પર  ડૉ.કીર્તિ બોરીસાગર, વલ્લભ ઝુંઝવાડિયા, જેનીબેન ઠુંમર પ્રબળ દાવેદાર છે. વીરજી ઠુમ્મર પણ દીકરી જેની ઠુમ્મર માટે ભારે લોબિંગ કરી રહ્યાં છે. પરંતુ એક જિલ્લામાં પિતા-પુત્રીને ટિકિટ આપવાને લઇ કોંગ્રેસ અવઢવમાં પડી છે. એટલુ જ નહિ ધારી બેઠકને લઇ મામલો દિલ્લી દરબારમાં અટવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ