ઍનાલિસિસ / પેટાચૂંટણી : આવા ઉમેદવારોથી પક્ષ અને પ્રજા બંનેએ સાવચેત રહેવું પડશે

પેટા ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યા છે ત્યારે એવા કેટલાક ઉમેદવારો પણ છે જેમણે વારંવાર પક્ષપલટા કર્યા છે. ક્યારેક કોઇએ લાભ માટે તો ક્યારેક કોઇએ પોતાની સાથે થયેલા અપમાન ખાતર પરંતુ આવા ઉમેદવારોથી ખરેખર પક્ષ અને પ્રજા બંનેએ સાવચેત રહેવું પડશે. આજે આ મુદ્દે ખાસ ચર્ચા સાંભળો....જુઓ Analysis with isudan gadhvi

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x