બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Govt school asked to broadcast live to schools during Chandrayaan-3 landing

Chandrayaan3 / ચાંદામામાની વાર્તા આંખ સામે સાકાર થતી જોશે વિદ્યાર્થીઓ, ચંદ્રયાન-3 લેન્ડિંગ પ્રસારણ અંગે સરકારી શાળાઓને મોટો આદેશ

Kishor

Last Updated: 04:14 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing : ચંદ્રયાન-3ના લેન્ડિંગ વેળાએ શાળાઓમાં લાઇવ પ્રસારણ કરવા સરકારી શાળાને જણાવાયું છે. જેને લઈને ચંદ્રયાન-3 લેન્ડિંગ પ્રક્રિયા બાળકો નિહાળી શકશે.

  • ચંદ્રયાન-3નું લેન્ડિંગ શાળાઓમાં લાઇવ પ્રસારણ કરાશે
  • ચંદ્રયાન-3 લેન્ડિંગને લઈને સરકારી શાળાઓને આદેશ
  • ચંદ્રયાન-3નું લેન્ડિંગ બાળકોને શાળામાં દર્શાવવા થયો આદેશ 

 આજે ઇતિહાસ રચવા ભણી આગળ વધતા ચંદ્રયાન-3ને લઈને દેશભરમાં ખૂણે ખૂણેથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે નિર્ણય લઈ ચંદ્રયાન-3ના લેન્ડિંગ વેળાએ શાળાઓમાં લાઇવ પ્રસારણ કરવા આદેશ  કરવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિક કક્ષાએ તૈયારીઓ પણ તાત્કાલિક આરભી દેવામાં આવી છે.

રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય
ઇસરોના વૈજ્ઞાનિકોની દિવસ, રાતની મહેનત બાદ આજે ચંદ્રયાન-૩ ચંદ્રની ધરતી ૬.૦૪ કલાકે લેન્ડ થવા જઇ રહ્યું છે. ત્યારે ચંદ્રયાન-3 લેન્ડિંગને લઈને સરકારી શાળાઓને આદેશ કરાયા છે. જેના ભાગરૂપે ચંદ્રયાન-3નું લેન્ડિંગ શાળામાં બાળકીને દર્શાવવામાં આવશે. બપોરની પાળીમાં ચાલતી શાળાઓને શિક્ષણ વિભાગે આદેશ જારી કર્યો છે. જેને પરિણામે સાંજે ચંદ્રયાન-3 લેન્ડિંગ પ્રક્રિયા બાળકો નિહાળી શકશે.વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જુસ્સો અને વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિમાં વધારો થાય તેવા ઉદ્દેશ સાથે શિક્ષણ વિભાગ દ્વારા અમુક શાળાઓમાં આવતીકાલની સવારની શિફ્ટમાં પણ પન: પ્રસારણ કરવામાં આવશે. જેને લઈને હવે ચાંદા મામાની વાર્તા વિદ્યાર્થીઓની આંખ સામે સાકાર થશે અને વિદ્યાર્થીઓ આ ક્ષણના સાક્ષી બનશે.


 ચંદ્રયાન 3 સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં ઉતરશે

ચંદ્રયાન મિશન 3 live: આજે ભારત ચંદ્ર પર ત્રિરંગો ફરકાવવા જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 મિશન પર છે. ભારત ઈતિહાસ રચવાથી માત્ર થોડા કલાકો દૂર છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન 3 સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં ઉતરશે તેવી અપેક્ષા છે. આ આશા વધી રહી છે કારણ કે ચંદ્ર મિશન પર અપડેટ આપતી વખતે, ISROએ કહ્યું છે કે ચંદ્રયાન 3 મિશન શેડ્યૂલ મુજબ ચાલી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ