બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / મનોરંજન / govinda accept his mistake

બોલિવૂડ / ગોવિંદાએ કબૂલ્યુ : મારા કરિયરની આ સૌથી મોટી ભૂલ હતી જેના કારણે...

Kinjari

Last Updated: 12:24 PM, 21 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર ગોવિંદા એક એવું નામ છે જેને ઓળખાણની કોઇ જ જરૂર નથી. તેમની સ્ટાઇલ આખી દુનિયામાં ટ્રેન્ડ કરે છે પરંતુ 90ના દાયકામાં તેમનું જે સ્ટારડમ હતું તે જાણે ગાયબ જ થઇ ગયુ હોય તેવું લાગે છે. 90ના દશક બાદ એવું તો શું થયુ કે તેમનું કરિયર પડી ભાંગ્યું?

  • ગોવિંદાએ જણાવી તેના કરિયરની ભૂલ 
  • નેપોટીઝમ નહી જવાબદાર તેમ છતાં પડયા ફીકા 
  • 2000 બાદ તેમનો સ્ટારડમ થયો ગુમ

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Govinda (@govinda_herono1)

 

કેમ 90ના દશકના પ્રસિદ્ધ એક્ટર પડ્યા ફીકા 
આ સવાલના જવાબમાં ગોવિંદાએ નેપોટીઝમની વાત નહોતી કરી પરંતુ પાવર સેન્ટરવાળી વાત જરૂર કરી હતી. તે સમયે ગોવિંદાને રિયલાઇઝ થયુ કે કોઇ મોટા ગ્રુપ સાથે ન હોવું તે ખુબ નુકસાનકારક છે. જો તે કોઇ મોટા ગ્રુપ કે બેનર સાથે જોડાયેલા હોત તો તેમને ફિલ્મો જરૂર મળતી. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, બોલિવૂડ એક મોટો પરિવાર છે અને તમે બધા સાથે બનાવીને ચાલશો તો કામ થઇ જશે. જો તમે તે પરિવારનો હિસ્સો છો તો તમે સારુ જ કામ કરશો. 

ડેવિડ સાથેનો ઝઘડો 
ડેવિડ સાથે ફિલ્મો કરીને જ ગોવિંદા સુપરસ્ટાર બન્યો હતો. જે ડિરેક્ટરના કારણે તેના માથે સફળતા અંકાઇ ગઇ હોય તેની સાથે ઝઘડો કરીને કંઇ જ હાંસલ થયુ નહી. 

ગોવિંદાએ ડેવિડ ધવન સાથે શોલા ઓર શબનમ, કુલી નંબર-1, સાજન ચલે સસુરાલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. 

2000 બાદ ગોવિંદાએ પોતાનું સ્ટારડમ ગુમાવી દીધુ જેના માટે તે જાણીતા હતા. સહકલાકાર તરીકે તેમણે ખુબ સારુ કામ કર્યુ પરંતુ લીડ એક્ટર તરીકેની ઓળખાણ ગુમાવી બેઠા. મહત્વનું છે કે 21 ડિસેમ્બરે ગોવિંદાનો જન્મ દિવસ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ