બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / gold and silver prices rebounded what will the gold move in the future?

Gold Price / ફરી સોનાએ મારી છલાંગ! આટલા રૂપિયા વધી ગયા ભાવ, જાણો કેવી રહેશે ચાલ

Pravin Joshi

Last Updated: 08:07 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 410 રૂપિયા વધીને 72,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. અગાઉ ટ્રેડિંગ સેશનમાં સોનું 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું.

છેલ્લા બે દિવસથી સોના અને ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો આજે બંધ થઈ ગયો છે. મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં મોંઘા થયા બાદ સોનાની કિંમત 72,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીની કિંમત 83,700 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનાની કિંમત 410 રૂપિયા વધીને 72,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. અગાઉ ટ્રેડિંગ સેશનમાં સોનું 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું.

Topic | VTV Gujarati

ચાંદીનો ભાવ 85,750 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો

એ જ રીતે ચાંદીનો ભાવ 250 રૂપિયા વધીને 85,750 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. અગાઉ ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 83,500 પ્રતિ કિલો પર બંધ થયો હતો.

Topic | VTV Gujarati

વિદેશી બજારોમાં સોનાના ભાવમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં સ્પોટ ગોલ્ડ 2,322 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં 12 ડોલર વધુ છે. આ સિવાય ચાંદી પણ 27.10 ડોલર પ્રતિ ઔંસ પર ઝડપથી ટ્રેડ થઈ રહી છે. છેલ્લા સત્રમાં તે $26.80 પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.

GOLD ખરીદનારાઓ માટે મોટી ખબર! તહેવારની સીઝન વચ્ચે સોનાનો ભાવ ઘટ્યો, જાણો  લેટેસ્ટ રેટ I Gold Rate today : In Ahmedabad Gold price fallen by 600 rupees

ભાવમાં વધારો થવાની શક્યતા

સોનાના ભાવમાં તાજેતરની વધઘટનું કારણ એ છે કે અમેરિકામાં અર્થવ્યવસ્થાને લગતા ડેટા બહાર આવે તે પહેલા રોકાણકારો સાવચેત થઈ રહ્યા છે. જો કે, ઘટાડા છતાં, વિશ્લેષકોને અપેક્ષા છે કે સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે.

Topic | VTV Gujarati

વધુ વાંચો : તમારી પાસે 100 શેર હશે તો થઈ જશે 400 શેર, આ કંપની આપશે બોનસ શેર

મિસ્ડ કોલ દ્વારા સોનાના દરને જાણવું ખૂબ જ સરળ

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ