બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

VTV / બિઝનેસ / goair-offers-heavy-discounts-on-select-routes

NULL / આ એરલાઇન કંપની માત્ર રૂ. 312 રૂપિયામાં કરાવશે હવાઇ સફર

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ડોમેસ્ટિક કંપની GoAir  એ હવાઇ સફર કરતા યાત્રીઓ માટે એક ખાસ ઑફર લોન્ચ કરી છે. કંપનીએ દિલ્લી કોચ્ચિ અને બેંગ્લૂરૂ સહિત 7 શહેરો માટે શરૂ કરેલી ઑફરમાં વન-વેનું શરૂઆતનું ભાડું 312 રૂપિયા રાખ્યું છે. એરલાઈન કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ ઓફર અંતર્ગત ટિકીટ બુકિંગ આજ (24 નવેમ્બર) થી લઈને 29 નવેમ્બર સુધી કરી શકાશે.

1 ડિસેમ્બરથી આગામી 28 ઓક્ટોબરની વચ્ચે મુસાફરી કરી શકાશે. ટિકિટની બુકિંગ 'વહેલા તે પહેલા ધોરણે'ના આધાર પર કરવામાં આવશે. વાડિયા ગ્રુપ દ્વારા સંચાલિત એરલાઈન કંપનીએ આ ખાસ ઓફરમાંથી પોતાના મુખ્યાલય મુંબઈને બાકાત રાખ્યું છે.

આ ખાસ ઓફર અંતર્ગત ટિકીટના ભાડામાં ટેક્સ શામેલ કરાયો નથી. કંપનીએ કહ્યું છે કે આ ખાસ ભાડું નવી દિલ્હી કોચ્ચિ બેંગલુરૂ હૈદરાબાદ ચેન્નઈ અમદાવાદ અને લખનઉ માર્ગ પર ઉપલબ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ