બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Girl dies after falling into debris at Ambawadi construction site in Ahmedabad, laborer injured

BIG BREAKING / અમદાવાદના આંબાવાડીની કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા બાળકીનું મોત, મજૂર ઇજાગ્રસ્ત

Vishal Khamar

Last Updated: 04:44 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન અચાનક ભેખડ ધસી પડતા એક બાળકી તેમજ મજૂર દટાઈ જવા પામ્યા હતા. ત્યારે ભેખડમાં દટાયેલ બાળકીનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે મજૂર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો.

  • અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં ભેખડ ધસી
  • કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા એક બાળકી અને મજૂર દટાયા
  • દટાયેલ બાળકીનું મૃત્યુ નીપજ્યું, એક મજૂર ઇજાગ્રસ્ત

 અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક ભેખડ ધસી પડતા એક બાળકી અને મજૂર દટાઈ જવા પામ્યા હતા. ત્યારે સી.એન. વિદ્યાલય રોડ પર આવેલ એચ.આર.ગ્રુપ દ્વારા હાલ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું છે. ત્યારે ઘટનાં બનતા અન્ય મજૂરો દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બાળકીને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ભેખડમાં દટાયેલ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક મજૂર ઘાયલ થયો હતો. ત્યારે ઘાયલ મજૂરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

બેઝમેન્ટમાં પાર્કિગનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન સર્જાઈ દુર્ઘટના
કન્સ્ટ્રક્શન સાઈટ પર બેઝમેન્ટમાં પાર્કિગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન અચાનક માટીનો ભાગ ધરાશાયી થતા મજૂર દટાયા હતા. આ ઘટનાની જાણ એલીસબ્રિજ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ