બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / મનોરંજન / Gigi Hadid Arrested and her friend arrested on suspicion of importation of marijuana in cayman

Gigi Hadid Arrested / વર્લ્ડફેમસ સુપરમોડલના પર્સમાંથી ગાંજો મળતા થઈ ધરપકડ, એરપોર્ટ પર ઝડપાઇ, બાદમાં ફટકારવામાં આવ્યો દંડ

Arohi

Last Updated: 03:17 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gigi Hadid Arrested: સુપરમોડલ ગિગી હદીદની એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી નશીલા પદાર્થ મળી આવ્યા છે. જેના કારણે તેમના પર એક હજાર ડોલરનો દંડ પણ લાગી ચુક્યો છે.

  • સુપરમોડલ ગિગી હદીદની ધરપકડ 
  • પર્સમાંથી ગાંજો મળતા થઈ ધરપકડ
  • લાગ્યો 1 હજાર ડોલરનો દંડ 

ફેમસ સુપરમોડલ ગિગી હદીદને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. રિપોર્ટ અનુસાર હદીદને થોડા દિવસો પહેલા કેમેન આઈલેન્ડ્સમાં ગાંજો રાખવાના આરોપમાં તેમના મિત્રોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ગિગી 10 જુલાઈએ પોતાની મિત્ર લિઆ મૈક્કાર્થીની સાથે ગ્રેન્ડ કેમેનનના ઓવેન રોબર્ટ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી. જ્યાં તેમની પાસે ગાંજો મળી આવ્યો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gigi Hadid (@gigihadid)

ગિગી હદીદની પાસેથી મળી આવ્યો ગાંજો 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે કસ્ટમ ઓફિસર્સે ગિગીના સામાનને સ્કેન કર્યો તો તેમને ગાંજો મળ્યો. તેના ઉપરાંત મોડલ-એક્ટ્રેસને ગાંજો ખરીદવા અને તેમની આયાતના શંકામાં ધરપકડ કરવામાં આવી. 

12 જુલાઈ 2023એ ગિગી અને તેમના મિત્ર મૈક્કાર્થી સમરી કોર્ટમાં હાજર થયા અને ઓફિસર્સે તેમને આરોપો માટે દોષી જાહેર કર્યા. આ આરોપ તરફ તેમના મિત્ર મૈક્કાર્થી પર એક હજાર ડોલરનો દંડ લગાવવામાં આવ્યો અને તેમને જામીન મળ્યા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gigi Hadid (@gigihadid)

મોડલના પ્રવક્તાએ આપ્યું આ નિવેદન 
ગિગી હદીદ અને તેમના મિત્ર લિઆ મેક્કાર્થી પામ હાઈટ્સમાં રહેતા હાત. જેના ફોટો એક્ટ્રેસે પોતાના સોશિયસ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા.

આ વચ્ચે હદીદના પ્રવક્તાએ કહ્યું, "ગિગી મેડિકલ લાઈસન્સની સાથે એનવાઈસીમાં કાયદાકીય રીતે ખરીદવામાં આવેલા ગાંજાની સાથે યાત્રા કરી રહી હતી. આ 2017થી ગ્રેન્ડ કેમેનમાં મેડિકલ ઉપયોગ માટે કાયદેસર છે. તેમનો રેકોર્ડ સ્પષ્ટ છે અને તેમણે આઈલેન્ડ પર પોતાના બાકી સમયનો ભરપૂર આનંદ લીધો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ