બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ghogha-Hajira ro-ro ferry and Ambaji rope-way service now closed till date, decision taken due to cyclone

સાયક્લોન ઇફેક્ટ / ઘોઘા-હજીરા રો-રો ફેરી અને અંબાજી રોપ-વે સર્વિસ હવે આ તારીખ સુધી બંધ, વાવાઝોડાને લઈને લેવાયો નિર્ણય

Malay

Last Updated: 12:38 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biparjoy Cyclone Update: બિપોરજોય વાવાઝોડાને લઈને ઘોઘા-હજીરા રો-રો ફેરી અને યાત્રાધામ અંબાજીમાં રોપ-વેની સેવા બંધ કરવામાં આવી છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

 

  • ભાવનગરમાં ઘોઘા-હજીરા રો-રો ફેરી બંધ
  • યાત્રાધામ અંબાજીમાં રોપ-વેની સેવા બંધ
  • દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર 

મહાવિનાશક બિપોરજયો વાવાઝોડાનો ગુજરાતની માથે ખતરો મંડરાઈ રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલું શક્તિળશાળી વાવાઝોડું 'બિપોરજોય' દ્વારકાથી 290 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી 300 કિલોમીટર અને જખૌ પોર્ટથી 340 કિલોમીટર દૂર છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વર્તાવા લાગી છે. દ્વારકા, ગીર સોમનાથ, માંડવી, પોરબંદર સહિતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં ઉચા મોજા ઉછળી રહ્યા છે. ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સાવચેતીના ભાગરૂપે ઘોઘા-હજીરા રો-રો ફેરી બંધ કરવામાં આવી છે. વહીવટી તંત્રના આદેશ બાદ રો-રો ફેરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

15 જૂન સુધી રો-રો ફેરી સેવા બંધ 
રાજ્ય સરકારની મંજૂરી બાદ 16 જૂનથી ફરી રો-રો ફેરી શરૂ કરાશે. હાલ 15 જૂન સુધી રો-રો ફેરી સેવા બંધ રહેશે. અગાઉ 13 તારીખ સુધી જ રો-રો ફેરી બંધ કરવાની જાહેરાતા કરાઈ હતી. હાલ ઘોઘા સહિતના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે રો-રો ફેરીને બંધ કરવામાં આવી છે. 

Start of bus service by Ro-Ro Ferry, from Surat to mahuva, bhavnagar,  palitana

અંબાજીમાં રોપ-વે સેવા બંધ
યાત્રાધામ અંબાજીમાં રોપ-વેની સેવા બંધ કરવામાં આવી છે. આજથી 4 દિવસ સુધી ગબ્બર પર રોપ-વેની સુવિધા બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાને લઈને ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો. 16 જૂન સુધી રોપ-વે સેવા બંધ રહેશે. 

VTV Gujarati News and Beyond on Twitter: "જૂનાગઢ ગીરનાર રોપ-વે સેવા બંધ  કરાઈ, પ્રવાસીઓની સલામતી ધ્યાને રાખી લેવાયો નિર્ણય #junagadh #vtvgujarati  #gujarat #ropeway https://t.co/7EiaxoDvma ...

જામનગર જિલ્લામાં લોકોનું કરાયું સ્થળાંતર 
વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં કાંઠા વિસ્તારના 500 લોકોનું સ્થળાંતર કરાયું છું. જોડિયા 124, લાલપુર 100, જોડિયાના 355 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ જામનગરના માધાપર ભુગા ખાતે વસવાટ 120 પરિવારનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. મામલતદારને સાથે રાખી NDRFની ટીમે દરિયા કાંઠાનું નિરીક્ષણ કર્યું છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "Cyclone #Biparjoy | We have  deployed two teams in addition to the already available three teams in  Mumbai as a precautionary measure. Further, we have

NDRFની 21, SDRF 13 ટીમ તૈનાત
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં NDRFની 21, SDRF 13 ટીમ તૈનાત કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમ સંભવિત વિસ્તારોમાં મોકલાઈ છે. ઊર્જા વિભાગની 577 ટીમો પણ ખડેપગે છે. અત્યાર સુધીમાં દરિયાકાંઠા વિસ્તારના 3 હજાર 243 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર પણ સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે.  નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ