બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Gay couple from Hyderabad ties the knot; see celebratory pics

અનોખા લગ્ન / મહેંદી, બેન્ડવાજા, રિંગ સેરેમની... હૈદરાબાદમાં ગે કપલે કર્યાં કંઈક આવી રીતે લગ્ન, જુઓ તસવીરો

Hiralal

Last Updated: 09:26 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણામાં સમલૈંગિક સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગે લગ્ન કરી લીધા છે. તેમણે એક દાયકાના સંબંધને આગળ વધારીને લગ્ન કર્યાં છે.

  • તેલંગાણામાં સમલૈંગિક સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગે લગ્ન કર્યાં
  • હૈદરાબાદના એક રિસોર્ટમાં થયેલા લગ્ન સમારંભ યોજાયો
  • એકબીજાને અંગૂઠી પહેરાવી, સાથ નિભાવવાનું વચન લીધું
  • કહ્યું, ખુશ રહેવા માટે કોઈની મંજૂરીની જરુર નથી 

હૈદરાબાદના એક રિસોર્ટમાં થયેલા લગ્ન સમારંભમાં સુપ્રિયો (31) અને અભયે (34) એકબીજાને અંગૂઠી પહેરાવી અને લગ્ન સમારોહમાં સાથ નિભાવવાનું વચન લીધું. 

લગ્નની દરેક વિધિ કરવામાં આવી 

લગ્ન સમારોહમાં બંને પરિવારના લોકો પણ હાજર રહ્યા હતા. હળદર, મહેંદીથી લઈને સંગીત સુધી, લગ્નમાં દરેક વિધિ પૂર્ણ સમર્પણ સાથે કરવામાં આવી હતી. જોકે ભારતીય લગ્નના કાયદા મુજબ તેઓ લગ્નનોંધણી કરાવી શકશે નહીં. અભય અને સુપ્રિયોએ લગ્ન બાદ કહ્યું હતું કે તેમને ખુશ રહેવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી.31 વર્ષીય સુપ્રિયો ચક્રવર્તી અને 34 વર્ષીય અભય ડાંગે આઠ વર્ષ પહેલા સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ પ્લેનેટરોમિયો પર મળ્યા હતા. બંનેએ ઓક્ટોબરમાં લગ્નની જાહેરાત કરી હતી.

દિલ્હીના અભય ડાંગે સોફ્ટવેર ડેવલપમેન્ટ મેનેજર છે. તે હૈદરાબાદમાં જ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. સુપ્રિયો હોટેલ મેનેજમેન્ટ લાઇનમાં છે. તેઓ શિક્ષણક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છે.સુપ્રિયો અને અભયે રિંગ સેરેમની પહેલા સોશિયલ મીડિયા પર બેચલર્સ પાર્ટીની તસવીરો શેર કરી હતી. બંનેને 'ગ્રૂમ ટુ બી' ટેગ કરવામાં આવ્યા હતા.સુપ્રિયો અને અભયે રિંગ સેરેમની પહેલા સોશિયલ મીડિયા પર બેચલર્સ પાર્ટીની તસવીરો શેર કરી હતી. બંનેને 'ગ્રૂમ ટુ બી' ટેગ કરવામાં આવ્યા હતા.સુપ્રિયો અને અભયે રિંગ સેરેમની પહેલા સોશિયલ મીડિયા પર બેચલર્સ પાર્ટીની તસવીરો શેર કરી હતી. બંનેને 'ગ્રૂમ ટુ બી' ટેગ કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ