બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / gauri pradhan hiten tejwani will be seen together again on tv after eight years in pashmeena show

TV Talk / 8 વર્ષ બાદ ફરીવાર ટીવી પર ચમકશે આ રિઅલ લાઇફ બેસ્ટ જોડી, જાણો કયા શોમાં ભજવશે રોલ

Manisha Jogi

Last Updated: 10:56 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાને અનેક ટીવી સીરિયલમાં સાથે કામ કર્યું છે. 8 વર્ષ પછી આ જોડી એકસાથે કામ કરશે. આ શોની ટીમ ટૂંક સમયમાં કાશ્મીરમાં શુટીંગ માટે જશે.

  • ગૌરી-હિતેને અનેક ટીવી સીરિયલમાં સાથે કામ કર્યું
  • 8 વર્ષ પછી આ જોડી એકસાથે કામ કરશે
  • આ શોની ટીમ ટૂંક સમયમાં કાશ્મીરમાં શુટીંગ માટે જશે

ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોસ્ટ ફેમસ કપલ હિતેન તેજવાની અને ગૌરી પ્રધાને અનેક ટીવી સીરિયલમાં સાથે કામ કર્યું છે. 8 વર્ષ પછી આ જોડી એકસાથે કામ કરશે. તમને જણાવી દઈએ કે, આ મોસ્ટ પોપ્યુલર જોડી ‘પશ્મીના’માં કામ કરશે. મુંબઈમાં આ શોનું શુટીંગ કરવામાં આવી રહ્યું છે. આ શોની ટીમ ટૂંક સમયમાં કાશ્મીરમાં શુટીંગ માટે જશે. 

ગૌરી-હિતેનના અપકમિંગ શોની કહાની
મીડિયા રિપોર્ટ અનુસાર ‘પશ્મીના’ કહાની કાશ્મીર અને મુંબઈ વચ્ચે ફોક્સ્ડ છે. હિતેન આ શોમાં મુંબઈ બેઝડ પરિણીત પુરુષનું પાત્ર ભજવશે અને તે એક બાળકનો પિતા છે. તે કાશ્મીરમાં ફરવા માટે આવે છે અને કોઈની સાથે રોમાન્ટીક રીતે જોડાઈ જાય છે. 

કહાની આગળ વધે છે, તેમ હિતેનને ખબર પડે છે કે, કાશ્મીરમાં તેની એક દીકરી પણ છે. મેકર્સે ગૌરીના પાત્ર વિશે જાણકારી આપી નથી. દર્શકો આઠ વર્ષ પછી આ જોડી એકસાથે જોવા માટે આતુર છે. આ રિઅલ લાઈફ કપલ છેલ્લે ‘મેરી આશિકી તુમ સે હી’માં જોવા મળ્યું હતું.

ગૌરી-હિતેને અનેક સીરિયલમાં સાથે કામ કર્યું
2000ના દાયકાની શરૂઆતમાં આ ડાયનેમિક જોડીએ ટેલિવિઝન સ્ક્રીન પર પોતાનો દબદબો જમાવ્યો હતો. આ જોડીએ ‘કુટુંબ’, ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ જેવી સીરિયલમાં શાનદાર ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી અને કેરેક્ટર સાથે દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. 

ગૌરી-હિતેનની લવ સ્ટોરી
દર્શકોને આ ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. હિતેન અને ગૌરીની મુલાકાત એક ટીવી એડના સેટ પર થઈ હતી. ત્યાર પછી તેમની મુલાકાત ‘કુટુંબ’ના સેટ પર થઈ હતી, જેમાં બંનેએ એકબીજીતી ઓપોઝિટ કામ કર્યું હતું. દર્શકોને તેમની ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી પસંદ આવી રહી હતી. ગૌરી અને હિતેને એપ્રિલ 2004માં પુણેમાં પ્રાઈવેટ ફંક્શનમાં લગ્ન કરી લીધા હતા. નવેમ્બર 2009માં આ કપલે જુડવા બાળકો (એક દીકરો અને એક દીકરી)નું વેલકમ કર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ