બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Gangwar in Tihar Jail Gangster Prince murder 5 inmates injured

BIG BREAKING / તિહાડ જેલમાં ગેંગવોર : ગેંગસ્ટર પ્રિન્સ તેવટિયાનું 5-7 ચાકુના ઘા ઝીંકી મર્ડર, 5 કેદી ઘાયલ

Kishor

Last Updated: 08:22 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિહાડની જેલ નંબર 3માં ગેંગવોર થયું હતું. આ દરમિયાન ગેંગસ્ટર પ્રિન્સ તેવટિયાની હત્યા કરાઈ છે, જ્યારે 5 કેદીઓ ગંભીર રીતે ઘવાયા છે.

  • દિલ્હીની તિહાડ જેલમાં ગેંગવોર
  • ગેંગસ્ટર પ્રિન્સ તેવટિયાનુંની હત્યા
  • 5 કેદીઓ ગંભીર રીતે ઘવાયા

 દિલ્હીની તિહાડ જેલમાં ગેંગવોરની ઘટના સામે આવી છે. જેમાં ગેંગસ્ટર પ્રિન્સ તેવટિયાની મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વનું છે કે તિહાડની જેલ નંબર 3માં સાંજે (14 એપ્રિલ) શુક્રવારે  5 વાગ્યે ગેંગ વોર થયું હતું. આ દરમિયાન 5 કેદીઓ ગંભીર રીતે ઘવાયા હતા. જે મામલે જાણ થતા પ્રશાસન દ્વારા ઇજાગ્રસ્ત તમામ કેદીઓને તાબડતોબ દીન દયાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેદી રાજકુમાર તેવટિયાનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. 

 


ગેંગવોર મામલે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પ્રિન્સ તેવટિયા પર જેલમાં છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં શરીર પર છરીના આડેધડ ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા અને  5-7 ઘાના શરીર પણ નિશાન પણ હતા. બાદમાં તાત્કાલિક દિલ્હી પોલીસની ટીમ તિહાડ જેલ પહોંચી છે અને મામલાની તપાસ શરૂ કરી છે. હાલ અન્ય કેદીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તિહાડ જેલ પ્રશાસને જેલ અંદર રેડ પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં એક પેકેટમાથી સર્જિકલ બ્લેડ, મોબાઈલ સહિતનો જથ્થો ઝડપાયો હતો.  પ્રશાસનને 9મી માર્ચે તિહાડની જેલ નંબર-3માં શંકાસ્પદ ગતિવિધિઓ મામલે બાતમી મળી હતી. બાદમાં જેલ તંત્રના સબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ