બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Former Dehgam MLA Kaminiba Rathore has expressed displeasure with the Congress leadership.

નારાજગી / ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટી ઉથલ-પાથલના ભણકારા! વધુ એક પીઢ નેતા થયાં નારાજ

ParthB

Last Updated: 03:28 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેહગામના પૂર્વે MLA કામિનીબા રાઠોડે કોંગ્રેસના નેતૃત્વ સામે નારાજગી દર્શાવી છે. પક્ષથી નારાજ કામિનીબાએ રધુ શર્મા સાથે બેઠક કરી હતી.

  • કોંગ્રેસ નેતૃત્વ સામે નારાજગીનો દોર યથાવત 
  • કોંગ્રેસના વધુ એક નેતા પક્ષથી નારાજ
  • દહેગામના પૂર્વ MLA કામિનીબા રાઠોડ પક્ષથી નારાજ 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. નેતાઓ નારાજ થઈ કોઈ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે તો કોઈ ખેસ ધારણ કરી રહ્યા છે.તેની વચ્ચે કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી હતી. 

કોંગ્રેસ નેતૃત્વ સામે નારાજગીનો દોર યથાવત 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નારાજગીનો દોર યથવાત જોવા મળી રહ્યો છે. વધુ એક કોંગ્રેસી નેતા પક્ષમાં થતી સતત અવગણનાને લઈને નારાજ હોવાનું સામે આવ્યું છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ કોંગ્રેસ પક્ષમાં થતી સતત અવગણનાને લઈને નારજગી વ્યક્ત કરી છે. 

કોંગ્રેસ નેતૃત્વ સામે નારાજગીનો દોર યથાવત 

કામિનીબા રાઠોડે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં નિર્ણયો પૂછ્યા વગર લેવામાં આવી રહ્યાં છે. તેમજ કોંગ્રેસમાં વ્હાલા દવાલાની નિતીના કારણે કાર્યકરોની પણ અવગણના થતી હોવાનો આરોપ લાગ્યા છે.  જેને લઈને તાજેતરમાં જ કામિનીબાએ રઘુ શર્મા સાથે બેઠક કરી હતી. 

નારાજ ઈન્દ્રનીલ રાજ્યગુરુને કોંગ્રેસે પુનઃ મનાવી લીધા 

આ પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ભાવનગરમાં પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું હતું.  જે બાદ  ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જો કે, આ વખત કોંગ્રેસમાં કોઈ ફૂટ ન પડે તેને લઈને પહેલાથી સક્રિય દેખાઈ રહી છે. નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને મનાવવામાં સફળતા મળી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ