બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Form for Gujarat Common Entrance Test (Gujcat) has been extended, now you can fill up the form by this date.

GUJCET / ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujcat) માટેના ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઈ, જાણો નવી તારીખ

Mehul

Last Updated: 08:17 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) 2022 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ફેબ્રુઆરી -2022 રાખવામાં આવી હતી. પરંતુ હવે આ તારીખમાં મુદ્દત 09 ફેબ્રુ સુધી લંબાવાઈ છે

  • ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ 
  • પાંચમી ફેબ્રુઆરીના બદલે હવે 9 ફેબ્રુ. છેલ્લી તારીખ 
  • ઓન લાઈન આવેદન પત્રક માટે વેબ સાઈટ પર માહિતી 

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં  ફાર્મસી અભ્યાસક્રમો માં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન  પ્રવાહના  ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) 2022 પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓન લાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર મુકવામાં આવેલ છે.

આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ફેબ્રુઆરી -2022 રાખવામાં આવી હતી. પરંતુ હવે આ તારીખમાં મુદ્દત વધારવામાં આવી છે. હવે નવી તારીખ પ્રમાણે આરી 2022  સુધીમાં વિધ્યાર્થીઓ આવેદન પત્રક ભરી શકશે. શિક્ષણ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છ કે, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંબંધિત શૈક્ષણિક સ્ટાફ આ અંગેની નોંધ લે 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ