બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / forecast-there-will-be-rain-in-gujarat-again-from-august-19

NULL / આગાહી! 19 ઓગષ્ટથી ફરી થશે વરસાદ શરૂ

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રાજયમાં પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 19 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઇ શકશે. બંગાળની ખાડી પરથી આવનારી સિસ્ટમથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ અમલી બનશે. આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવા વરસાદની શકયતા છે. જયાં સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.

ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં રાજયમાં સીઝનનો કુલ 84 ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે ફરી એક વાર મધ્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  
 
  • હવામાન વિભાગની આગાહી 
  • 19 ઓગસ્ટથી રાજ્યમાં ફરી શરૂ થઇ શકે છે વરસાદ
  • બંગાળની ખાડી પરથી આવનારી સિસ્ટમથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ
  • આગામી 24 ક્લાકમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા 
  • સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ