બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / For Rajasthan assembly election presented an opinion poll along with sea water survey

કોનું 'રાજ'? / રાજસ્થાનમાં કોંગ્રસ કે ભાજપ? ઓપિનિયન પોલમાં સામે આવ્યું ચોંકાવનારું તારણ, સર્વેએ તોડ્યો ટ્રેન્ડ?

Kishor

Last Updated: 11:35 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં હાલ વિપક્ષમાં બેઠેલ ભાજપ સત્તાનો સ્વાદ ચાંખે તેવું સામે આવ્યું છે.

  • રાજસ્થાનમાં યોજાશે ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી
  • abp news દ્વારા સી વોટર સર્વે સાથે મળીને ઓપિનિયન પોલ રજૂ કરાયો
  • વિપક્ષમાં બેઠેલ ભાજપ ચાખશે સત્તાનો સ્વાદ

રાજસ્થાનમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે 200 બેઠક ધરાવતી રાજસ્થાન વિધાનસભાનો ગઢ કોણ જીતે તે મામલે abp news દ્વારા સી વોટર સર્વે સાથે મળીને ઓપિનિયન પોલ રજૂ કર્યો હતો. જેમાં રાજસ્થાનની ચૂંટણીમાં કઈ પાર્ટી બાજી મારશે અને સત્તા પર બિરાજશે? છે તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યા છે અને સર્વે અનુસાર રાજસ્થાનમાં ભાજપનો વિજય રથ આગળ વધે તેવું સામે આવ્યું છે. બીજી બાજુ કોંગ્રેસને 78 થી 88 સીટો પર સમાધાન કરવું પડશે અને 2023 ની ચૂંટણીમાં કોંગ્રેસે વિપક્ષમાં જ બેસીને સંતોષ માનવો પડશે તેવું સર્વેમાં સામે આવ્યું છે.

આજે થાય લોકસભા ચૂંટણી તો કોની બને સરકાર? સર્વેના ચોંકાવનારા તારણો, ભાજપ-કોંગ્રેસને  કેટલી સીટો | A private survey of Lok Sabha election results claims that the  BJP will come ...

ભાજપને 109 થી 119 બેઠકો મળવાના ચાન્સ

સર્વેના પરિણામ મુજબ વાત કરવામાં આવે તો વિપક્ષમાં બેઠેલા ભાજપને આ વખતે સત્તાનો પૂરેપૂરો ચાન્સ છે અને ભાજપને 109 થી 119 બેઠકો મળે તેવું જાણવા મળી રહ્યું છે  બીજી બાજુ કોંગ્રેસને 78 થી 88 બેઠક તો અન્યના ફાળે એકથી પાંચ બેઠક જાય તેવું સર્વેમાં સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપએ 200 બેઠકો એટલે કે તમામ બેઠકો પર ઉમેદવારો રાખ્યા હતા. પરંતુ બહુમતીથી ઘણું છેટુ રહી હતી. જ્યારે કોંગ્રેસે સૌથી વધુ બેઠકો પોતાના નામ કરી હતી.

ભાજપને ફાળે 46 ટકા વોટ શેર

બીજી બાજુ વોટ શેરની વાત કરીએ તો અહીં પણ હાલ વિપક્ષમાં બેઠેલ ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે અને ભાજપને ફાળે 46 ટકા વોટ શેર મળે તેવું નોંધાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસનો વોટ શેર 41 ટકા રહેવાનો અંદાજ છે. તો 13 ટકા વોટ શેર અન્ય પાર્ટીના ખાતામાં જઈ શકે છે. સી વોટર અને abp news એ રાજસ્થાન ચૂંટણી માટે સૌપ્રથમ પોલ રજૂ કરી દીધો છે. જેમાં 14,885 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. બાદમાં સર્વેના પરિણામ સામે મુકાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ