બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / અજબ ગજબ / food blogger chahat anand suggested to make chocolate ganpati and distribute it to poor people

વાયરલ / VIDEO: 'ઈકો ફ્રેન્ડલી'ના નામે ચોકલેટના ગણેશજી પર ગરમ દૂધ નાંખતી દેખાઈ ફૂડ બ્લોગર, લોકો બરાબરના ભડક્યા

Khevna

Last Updated: 01:41 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફૂડ બ્લોગર ચાહત આનંદે ચોકલેટનાં ગણપતિ બનાવીને તેના પર દૂધ રેડીને ગરીબોમાં વહેંચવાની વાત કરતાં સોશિયલ મીડિયા પર હાહાકાર મચ્યો છે. જાણો વિગતવાર

  • ફૂડ બ્લોગર ચાહત આનંદે ચોકલેટનાં ગણપતિ બનાવીને તેના પર દૂધ રેડીને ગરીબોમાં વહેંચવાની વાત કરી 
  • વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ 
  • સોશિયલ મીડિયા યુઝર્સ થયા નારાજ 

ફૂડ બ્લોગર ચાહત આનંદે ચોકલેટનાં ગણપતિ બનાવીને તેના પર દૂધ રેડીને ગરીબોમાં વહેંચવાની વાત કરી 

ગણેશ ચતુર્થી સાથે જ દસ દિવસના ગણેશોત્સવની પણ શરૂઆત થઈ ગઈ છે. ગણપતિ બાપ્પાને સમર્પિત આ પર્વને ખાસ બનાવવા માટે તેમની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. તેમને પારંપરિક વ્યંજનોનો ભોગ લગાવવામાં આવે છે. ગણેશોત્સવનાં વ્યંજનોની વાત કરી તો ફૂડ બ્લોગર ચાહત આનંદે ચોકલેટથી બનેલી ગણેશજીની મૂર્તિ પર ગરમ દૂધ નાંખીને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ મનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ 

વીડિયો જોઈને અમુક સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા નારાજ જોવા મળ્યા. વીડિયોનાં કેપ્શન અનુસાર, ચાહત આનંદ ચોકલેટનાં ગણપતિને દૂધમાં ડૂબાડીને તેને ગરીબોમાં વહેંચવા માંગતી હતી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તેમના આ સેલિબ્રેશનથી નારાજ જોવા મળ્યા અને તેમણે કહ્યું કે આ કોન્સેપ્ટ હિન્દુ ભાવનાની વિરુદ્ધનો છે. 

શું બોલ્યા સોશિયલ મીડિયા યુઝર્સ?

એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું કે જો મૂર્ખતાની હરીફાઈ કરવામાં આવે તો યુટ્યુબર અને ઇન્સ્ટા ફૂડ વ્લોગર  ચાહત આનંદ જીતી જશે. અન્ય યુઝરનું કહેવુ છે કે આ ફૂડ બ્લોગર ચાહત આનંદ હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ