બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / વિશ્વ / Florida: Mega Millions lottery winner became the owner of 1.6 billion dollar

વિશ્વ / આને કે'વાય નસીબ ચમક્યું.! શોપિંગ કરવા ગયો હતો સુપરમાર્કેટ, મળ્યા 13 હજાર કરોડ રૂપિયા, એક નિર્ણયે યુવક રાતોરાત અબજોપતિ

Vaidehi

Last Updated: 06:24 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લોરિડા: સુપરમાર્કેટમાં ખરીદી માટે ગયેલા એક વ્યક્તિનું ભાગ્ય કેટલીક મિનિટોમાં ચમકી ઊઠ્યું. રાતોરાત અબજોનો માલિક બની ગયો !

  • ફ્લોરિડામાં બન્યો ગજબનો કિસ્સો
  • સુપરમાર્કેટ ખરીદી માટે ગયેલો એક વ્યક્તિ કરોડપતિ બન્યો
  • લોટરી ટિકિટમાં નંબર લાગતાં મિલિયન ડોલરનો માલિક થયો

કિસ્મત ચમકવાનો એક અનોખો મામલો અમેરિકાથી સામે આવ્યો છે. ફ્લોરિડામાં રહેતો એક વ્યક્તિ રાતોરાત કરોડોપતિ બની ગયો. આ વ્યક્તિએ મેગા મિલિયંસ લોટરી જીતી છે અને હવે તે 1.6 બિલિયન ડોલર (13 હજાર 311 કરોડ)ની પ્રાઈઝ મનીનો માલિક થઈ ગયો છે. 

સુપરમાર્કેટ ગયો હતો અને કરોડપતિ બનીને પાછો આવ્યો
લોટરીની ટિકિટ વિજેતા જેક્સનવિલે એક પબ્લિક્સ સુપરમાર્કેટમાં ખરીદી કરવા ગયો હતો. આ દરમિયાન તેણે લૉટરી ટિકિટ ખરીદી. જો કે તેણે પોતાની દાવેદારી પબ્લિશ કરવામાં થોડો સમય લઈ લીધો. માહિતી અનુસાર વિનિંગ ટિકિટનાં નંબર ઑગસ્ટની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યાં હતાં.

US લોટરીનાં ઈતિહાસમાં આવું ત્રીજી વખત બન્યું
અમેરિકાનાં કાયદા અનુસાર લોટરી કે ભારી પ્રાઈસ મનીનાં મામલામાં વિનરનું નામ 90 દિવસ સુધી ગુપ્ત રહેવું જોઈએ. જો કે ફ્લોરિડાનો આ મામલો એટલા માટે પણ ખાસ છે કારણકે US લોટરીનાં ઈતિહાસમાં આવું ત્રીજી વખત બન્યું છે કે જ્યારે કોઈએ ઈનામની આટલી મોટી રકમ જીતી હોય. આ પહેલા નવેમ્બર 2022માં એક અન્ય વ્યક્તિએ 2.04 બિલિયન ડોલરનાં ઈનામની રાશિ જીતી હતી.

સરકારને ચુકવવી પડશે મોટી રકમ
વિજેતાએ હવે એ નક્કી કરવું પડશે કે રકમનો એક નાનો હિસ્સો તે એકસાથે લેવા ઈચ્છે છે કે સંપૂર્ણ રાશિ 30 વર્ષોમાં વિભાજિત કરવા ઈચ્છે છે. જો કે ટેક્સનાં રૂપે તેણે લોટરી મનીનો એક મોટો હિસ્સો સરકારને આપવાનો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ