બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / fire in baroda hospital, safe escape opration is ongoing

દુર્ઘટના / વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગી, લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ

Nirav

Last Updated: 10:39 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેરની જાણીતી વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.

  • વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ
  • હોસ્પિટલ માંથી દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ
  • આગને કારણે હોસ્પિટલ નજીક લોકોની ભારે ભીડ

વડોદરા શહેરની જાણીતી વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. 

આસપાસના લોકો દોડી આવ્યા

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, વિજય વલ્લભ હોસ્પિટલમાં એકાએક આગ લાગતા હોસ્પિટલની નજીક રહેતા લોકો તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે આગના લીધે ભારે ભીડ જમાં થઈ ગઈ છે અને હોસ્પિટલનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News fire gujarat vadodara વડોદરા વિજય વલ્લભ હોસ્પિટલ vadodara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ