બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / female news anchor weather update suddenly airs porn video on tv screen

શરમજનક / એન્કર આપી રહી હતી હવામાન અપડૅટ, અચાનક TV સ્ક્રિન પર જોવા મળ્યું એવું કે સૌ કોઈ થયાં સ્તબ્ધ

Premal

Last Updated: 11:25 AM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં એક મહિલા ન્યૂઝ એન્કર ટીવી સ્ક્રીન પર હવામાનની અપડેટ આપી રહી હતી ત્યારે હોબાળો થયો. ખરેખર, જે સમયે એન્કર હવામાનની માહિતી આપી રહી હતી ત્યારે પાછળ સ્ક્રીન પર પોર્ન વીડિયો ચાલી રહ્યો હતો.

  • ચેનલમાં ચાલુ બુલેટીન વખતે થયો હોબાળો
  • એન્કર ન્યૂઝ વાંચતી હતી ત્યારે પાછળ પોર્ન વીડિયો ચાલતો હતો
  • કોઈનું ધ્યાન ગયા પછી પોર્ન વીડિયો તાત્કાલિક બંધ કરાયો

પોર્ન વીડિયોને તાત્કાલિક બંધ કરાયો

આ વાતથી અજાણ એન્કર સમાચારનું વાંચન કરી રહી હતી. થોડા સમય બાદ કોઈનું ધ્યાન ગયુ અને તાત્કાલિક વીડિયો બંધ કરવામાં આવ્યો. પરંતુ ત્યાં સુધી આ ઘટનાનો વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

એન્કરને વાતની જાણ ન હતી

એક વેબસાઈટના રિપોર્ટ મુજબ, એન્કર કોડી પ્રોકટર KREM NEWS પર હવામાનની માહિતી આપી રહી હતી ત્યારે પાછળ સ્ક્રીન પર પોર્ન વીડિયો ચાલુ થઇ ગયો હતો. એન્કર કોડીને આ વાતનો અંદાજ હતો જ નહીં કે તેની પાછળ પોર્ન વીડિયો ચાલી રહી છે. જ્યારે એન્કરને ખબર પડી ત્યારે તે આશ્ચર્યચક્તિ થઇ ગઇ.

અમે તપાસ કરી રહ્યાં છીએ

આ દરમ્યાન ચેનલને ફરિયાદ માટે ફોન આવવા લાગ્યા. ત્યારબાદ વીડિયોને બંધ કરી દેવામાં આવ્યો. ચેનલે આ માટે દર્શકો પાસે માફી પણ માંગી. ચેનલ તરફથી કહેવામાં આવ્યું છે કે આવુ ભવિષ્યમાં બીજી વખત થશે નહીં. અમે આ દિશામાં કામ કરી રહ્યાં છીએ અને જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે આખરે આ કેવીરીતે થયુ.

સાયબર એટેક હતી કે પછી ચેનલની કોઈ ભૂલ ?

ચેનલ પર પોર્ન વીડિયો ચાલુ થયા બાદ ઘણાં દર્શકોએ પોલીસને ફરિયાદ કરી હતી. જેના પર સ્પોકેન સિટી પોલીસ વિભાગે કહ્યું કે 18 ઓક્ટોબરે KREM News પર પોર્ન વીડિયો અંગે ફરિયાદ મળી છે. રિપોર્ટ મુજબ, આ ઘટના સાયબર એટેક હતી કે પછી ચેનલની કોઈ ભૂલ ? જેની તપાસ ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ