બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ચૂંટણી 2019 / female-indian-politicians-cotton-saree-became-fashion-statement

સ્ટાઇલ / ચૂંટણી મેદાનમાં સ્ટાઇલિશ છે આ મહિલા ઉમેદવાર, સાડીઓ બની સ્ટાઇલ સ્ટેટમેન્ટ

vtvAdmin

Last Updated: 04:58 PM, 24 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

લોકસભા ચૂંટણી 2019માં પ્રચાર ચાલી રહ્યો છે. ઘણી પાર્ટીની જાણીતી મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોરશોરથી પ્રચાર કરતી જોવા મળી રહી છે. એવામાં ગરમીમાં પ્રચાર કરતી આ મહિલા ઉમેદવારોનો લૂક નોટિસ કરવો જરૂરી છે. આ ઋતુમાં ખાસ કરીને ફેબ્રિક્સનુ ધ્યાન રાખવુ પડે છે, એવામાં ચૂંટણી મેદાનમાં પ્રચાર કરતી મહિલા ઉમેદવારોની કૉટન સાડીઓનો લૂક લોકોને આકર્ષિત કરે છે. 

 

- કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના કલરફૂલ કૉટન સાડીઓનો લૂક ખૂબ જ સારો લાગે છે. સૂદિંગ રંગની સાડીઓ પ્રિયંકાની પર્સનાલિટીને ડિસન્ટ લૂક  આપે છે, તે ઘણીવખત પ્લિસેન્ટ શેડ્સ વાળી કોટન પ્લેન સાડીઓમાં જોવા મળે છે. પ્રિયંકા ગાંધી ઘણી વખત કોટન અથવા તો જૂટ કોટનની સાડીઓમાં જોવા મળે છે. 

- NCP નેતા અને શરદ પાવરની દિકરી સુપ્રિયા સુલે પણ રાજનીતિક વારસો આગળ વધારવામાં લાગી ગયા છે. સુપ્રિયા પણ ચૂંટણીમાં મહેનત કરી રહી છે અને હંમેશાથી કલરફૂલ કોટન સિલ્ક સાડીઓમાં જોવા મળી રહી છે, સામાન્ય રીતે સુપ્રીય મહારાષ્ટ્રીયન સાડીઓ પહેરવાનું પસંદ કરે છે. 

 

- ભાજપની ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીનો સાડી લૂક સારો લાગે છે. ગરમીની ઋતુમાં પ્લિસેંટ રંગની કોટન સાડીમાં જોવા મળતી સ્મૃતિનો પહેરવાનો અંદાજ લોકો પસંદ કરે છે. સ્મૃતિ સાડીને એકદમ કેઝ્યૂઅલી કૈરી કરી શકે છે. આ સમયે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત સ્મૃતિ પ્રિન્ટેડ કોટન સાડીમાં જોવા મળી રહી છે. 

 

- પોતાની સાદગી માટે જાણીતી ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ સાડી ખૂબ જ સોબર હોય છે, તેમનો લૂક ભલે સિમ્પલ હોય પણ એલિગન્ટ ચોક્કસથી લાગે છે. ગરમીમાં તેમની કોટન, લિનન, દમાસ્ક ફૈબ્રિક્સની સાડીઓને પસંદ કરવામાં આવે છે.

 

- સમાજવાદી પાર્ટીની ડિમ્પલ યાદવનો સાડી લૂક ખૂબ જ ફેમસ છે. ઠંડી હોય કે ગરમી હંમેશામાં સાડીમાં જોવા મળે છે. જોકે ડિમ્પલ યાદવની સાડી પહેરવાની સ્ટાઇલ એકદમ ડિસન્ટ છે. બ્રાઇટ ગંની સાડીઓમાં સુંદર લાગતી ડિમ્પલ કોટન સાડીઓ વધારે પસંદ કરે છે. આ સાથે જ પ્રિન્ટેડ, પ્લેન, લિનનની સાડીઓમાં જોવા મળે છે. 

 

- ભાજપથી મથુરાના ચૂંટણી મેદાન પરના ઉમેદવાર હેમા માલિની સ્ટાઇલિશ એથનિક લૂક ખરેખરમાં શાનદાર હોય છે. ઉમંરને ધ્યાનમાં રાખીને હેમાની સ્ટાઇલ અને અંદાજ પર તમામ લોકો પ્રભાવિત થઇ જાય છે, બ્રાઇટ કલરની સાડીઓમાં તે વધારે સુંદર લાગે છે. 

- પ્રશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઓળખ સફેદ રંગની કોટન સાડી છે. મમતા, હંમેશાથી એક પતલી રંગીન બોર્ડર વાળી સફેદ કોટન સાડી પહેરીને જોવા મળે છે અને ચૂંટણી દરમિયાન પણ તેઓ જ સાડીઓ પહેરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ