બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Fed Up With "Unnatural Sex" Demand, Delhi Man Kills Friend

ગે સંબંધો જીવલેણ / સેક્સ ક્રાઈમ પર રેડ એલર્ટ ! એકીસાથે બે કાળજું કંપાવતી ઘટના બની, છોકરાઓને ચેતવજો

Hiralal

Last Updated: 10:46 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં 20 વર્ષના એક છોકરાએ તેના ફ્રેન્ડની પથ્થરો અને ચપ્પાથી હત્યા કરી નાખી હતી. ફ્રેન્ડે તેને 'સૃષ્ટિ વિરૃદ્ધના કૃત્યથી કંટાળી ગયો હતો.

  • દિલ્હીમાં 20 વર્ષના છોકરાએ તેના ફ્રેન્ડની પથ્થરો અને ચપ્પાથી કરી હત્યા
  • મૃતક આરોપી સાથે બળજબરીથી કરતો હતો સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય 
  • મૃતકનું આવું કૃત્ય આરોપીને નહોતું ગમતું, લાગ જોઈને કાંટો કાઢ્યો 

પુરુષો અને પુરુષો વચ્ચેના સંબંધો (ગે) જીવલેણ બનતાં જાય છે. તાજેતરના સમયમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં એકનો ઉમેરો થયો છે. દિલ્હીમાં ગે સંબંધોમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. મૂળ યુપીના જાલોનના રહેવાશી બે ભાઈઓ દિલ્હીમાં કામ કરતાં હતા. મૃતકનું નામ પ્રમોદ કુમાર શુક્લા અને આરોપીનું નામ રાજેશ હતું. રાજેશ અને પ્રમોદ મિત્રો હતા પરંતુ પ્રમોદ રાજેશ સાથે અવારનાવાર સેક્સ સંબંધો બાંધતો હતો. રાજેશને આ બધું ગમતું નહોતું અને તેથી કંટાળી ગયો હતો અને એક દિવસ લાગ જોઈને તેણે પ્રમોદનો કાંટો કાઢી નાખ્યો હતો. 

ઝાડીઓમાં બીયર પીતી વખતે પ્રમોદે રાજેશે સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરવાનો કર્યો પ્રયાસ 
17 જાન્યુઆરીએ પ્રમોદ અને રાજેશ ઝાડીઓમાં બેસીને બીયર પી રહ્યાં હતા. આ દરમિયાન પ્રમોદે રાજેશને અનનેચરલ સેક્સ કરવાનું દબાણ કર્યું હતું પરંતુ આરોપી કંટાળી ગયો હતો અને તેણે તરત પ્રમોદની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેણે ખિસ્સામાંથી ₹ 18,500 અને તેનો કીપેડ મોબાઇલ કાઢ્યો. તેણે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર પીડિતાનો મોબાઈલ ફોન ૪૦૦ રૂપિયામાં વેચી દીધો. ત્યાર બાદ ધરપકડથી બચવા માટે તે ટ્રેન મારફતે પંજાબના અમૃતસર ગયો હતો. પંજાબના અમૃતસર પહોંચ્યા બાદ તેણે શુક્લા પાસેથી લૂંટેલા પૈસામાંથી ₹ 10,000માં એક મોબાઇલ ફોન ખરીદ્યો હતો. આ જ રકમ મોબાઈલ ફોનના વેપારી પાસેથી મોબાઈલ ફોનની કેશ મેમો સ્લીપ સાથે મળી આવી છે.

ખતરનાક બની રહ્યાં છે ગે સંબંધો
ઉલ્લેખનીચ સંમતિથી સજાતિય સંબંધો (પુરુષો વચ્ચેનો શારીરિક સંબંધ) કાયદામાં માન્ય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સજાતિય સંબંધો ખૂની બની રહ્યાં છે. તાજેતરના સમયમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. 

આરોપી અને મૃતક વચ્ચે હતા સંબંધો
પોલીસે એવો પણ ખુલાસો કર્યો છે કે આરોપી અને મૃતક વચ્ચે સજાતિય સંબંધો હતા તેમાં મૃતક આરોપી પાસે વધારે પડતી માગણી કરવા લાગ્યો હતો તેમાં હત્યા થઈ છે. 

છોકરાઓને ચેતવવા જેવું

આ ઘટના અને બીજી ઘટનાઓથી વાલીઓએ છોકરા-છોકરીઓને ચેતવવા જેવા છે. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ બની રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ