બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / factory owner killed worker, left him brainless, took frequent leave

રાજકોટ / કારખાનાના માલિકે કારીગરને મારીને અધમૂઓ કરી નાખ્યો, વારંવાર રજા રાખી તેમાં છટક્યું મગજ

Vishal Khamar

Last Updated: 04:42 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં રાવકી ગામ પાસે કારખાનામાં મારામારીનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કારખાના માલિક દ્વારા કારીગરને માર મારતો સ્પષ્ટ વીડિયોમાં જોઈ શકાય છે.

  • રાજકોટના રાવકી ગામ પાસે કારખાનામાં મારામારી 
  • કારીગર વારંવાર રજા રાખતો હોવાથી માલિકે માર્યો માર
  • કારીગરને માર મારવાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

 રાજકોટનાં રાવકી ગામ પાસે આવેલ પ્લાસ્ટિકનાં કારખાનાના માલિક ધીરૂભાઈ સખીયાએ કારીગરને માર મારતા CCTV  ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કારીગર કામ કરી રહ્યો હતો. ત્યારે કારખાના માલિક દ્વારા તેની પાસે જઈ વાતચીત કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક જ કારખાના માલિક ઉગ્ર થઈ જઈ કારીગરને લાફો માર્યો હતો. જે બાદ મામલો ઉગ્ર બની જતા કારખાના માલિક દ્વારા તેનો કોલર પકડી કારીગર સાથે ઝપાઝપી કરતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. 

 

કારીગર વારંવાર રજા રાખતો હોઈ કારખાના માલિકે માર માર્યો
કારખાનાનાં માલિક ધીરૂભાઈ સખીયા તેમજ કારીગર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી મામલામાં કારીગર વારંવાર રજા રાખતો હોવાથી ધીરૂભાઈ તેમજ કારીગર વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બની ગયો હતો. ત્યારે કારીગરને માર મારવાની ઘટનાની સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. CCTVમાં કારખાનાનો માલિક કારીગરને લાફા મારતો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ ઝઘડાની જાણ બીજા કારીગરોને થતા તેઓ તાત્કાલીક દોડી આવી ધીરૂભાઈ તેમજ કારીગરને છોડાવ્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ