બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Daily Horoscope / Expenditure will increase excessively, indicating family conflict, Saturday will be painful for the natives of this zodiac, see today's horoscope

04 નવેમ્બર / ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો શનિવાર જશે કષ્ટદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 06:52 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
04 11 2023 શનિવાર
માસ આસો
પક્ષ કૃષ્ણ
તિથિ સાતમ
નક્ષત્ર પુષ્ય
યોગ સાધ્ય બપોરે 1.01 પછી શુભ
કરણ વિષ્ટિ ભદ્રા સવારે 11.58 પછી બવ
રાશિ કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન મશીન વગેરેથી સંભાળવું. સારા શુભ સમાચાર મળશે.  કરેલા રોકાણથી લાભ થશે.  કામકાજમાં ફાયદો થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી અને રોકાણથી લાભ થશે.  યાત્રા-પ્રવાસથી લાભ થાય. પરોપકારના કામ કરવાથી શાંતિ મળે. માનસિક બેચેની જણાશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જોખમવાળા કામથી દૂર રહેવું.  ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.  શત્રુથી સામાન્ય પરેશાની જણાશે.  અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે.  કામકાજમાં વૃદ્ધિ થશે. રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે. મનોબળ મજબૂત બનશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજથી લાભ થશે. આત્મબળમાં વધારો થશે.  કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે. કામમાં જવાબદારી વધશે. 

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે.  રાજકાજની રુકાવટો દૂર થશે. ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે. કામકાજમાં સફળતા જણાશે. 

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક લાભ થાય.  નવા રોકાણ માટે ઉત્તમ સમય છે. વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. મોટાની વાતને દિલ ઉપર ના લેવી.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે. વિરોધીઓ તમારાથી પરાજીત થશે. કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું. વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં  જાતકો માટે આજનો દિવસ સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે. સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે. વિવેકવાળા કામકાજમાં લાભ થશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે.  ધંધામાં આવકની નવી તકો મળશે. સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે. જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મશીનરી અને વાહન બાબતે સંભાળવું. જોખમી કામકાજથી દૂર રહેવું. વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે. કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે. માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે. હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું. 

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ