બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / excise policy by the UP government price of liquor is going to be hiked from April 1

Liquor Price Hike / મોંઘવારી અહીં પણ દેખાઈ.! આ રાજ્યમાં શનિવારથી વધી જશે દેશી-વિદેશી દારૂના ભાવ

Kishor

Last Updated: 12:04 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપી સરકાર દ્વારા નવી આબકારી નીતિના ભાગરૂપે 1 એપ્રિલથી દારૂનો ભાવ મોંઘો કરવા જઈ રહ્યા છે

  • ઉત્તર પ્રદેશના દારૂના બંધાણીઓને મોટા ઝટકા
  • એક એપ્રિલથી દારૂ મોંઘો થઇ જશે

ઉત્તર પ્રદેશ ખાતે રહેતા દારૂના બંધાણીઓને મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આવતીકાલથી એટલે કે એક એપ્રિલથી દારૂ મોંઘો થઇ જશે. દેશી દારૂ અને અંગ્રેજી દારૂના બંનેના ભાવ સાથે હવે બિયરના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે. યુપી સરકાર દ્વારા નવી એકસાઈઝ પોલિસી હેઠળ દારૂની કિંમત મોંઘી કરવા નિર્ણય કરાયો છે. વિડીયા રિપોર્ટ મુજબ આબકારી વિભાગ દ્વારા એક એપ્રિલ 2023 થી દારૂના ભાવમાં પાંચ રૂપિયાથી માંડી 50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે.

દિવાળીમાં દારૂ‌ખાનું મળે કે ન મળે દારૂની રેલમછેલ થશે! 30 લાખનો દારૂ ઝડપાયો  | Diwali 2020 bootlegger Gujarat police

બોટલ દીઠ 20 થી 50 રૂપિયાનો વધારો
યુપી સરકાર દ્વારા નવી આબકારી નીતિના ભાગરૂપે 1 એપ્રિલથી દારૂનો ભાવ મોંઘો કરવા જઈ રહ્યા છે. ત્યારે દારૂની બોટલ દીઠ 20 થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. જ્યારે અંગ્રેજી શરાબના ભાવમાં 150 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવી શકે છે. આ વધારો નવા નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે.

આસામીઓના લાઇસન્સ પણ રીન્યુ કરવામાં આવશે

તે જ રીતે 150 રૂપિયા સુધીની મળતી બીયરની બોટલમાં પણ 10 રૂપિયા સુધીના વધારો કરવામાં આવી રહ્યા છે. આબકારી અધિનિયમ મુજબ એક એપ્રિલથી નવા નાણાકીય વર્ષને લઈને આ શરાબની કિંમતમાં વધારો નોંધવામાં આવશે. એટલું જ નહીં આ સાથે દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા આસામીઓના લાઇસન્સ પણ રીન્યુ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ