બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / Even by mistake, do not do these 5 things in the month of Shravan, otherwise mahadev will get angry!

હર હર મહાદેવ / કોઇના અપમાનથી લઇને... ભૂલથી પણ શ્રાવણ માસમાં ન કરતા આ 5 કાર્યો, નહીં તો શિવજી થઇ જશે નારાજ!

Megha

Last Updated: 10:13 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને ભક્તો આ મહિનાની ઘણી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન કેટલીક ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર મહાદેવ નારાજ થઈ શકે છે.

  • શિવભક્તો માટે શ્રાવણ મહિનો તહેવાર સમાન
  • ગુજરાતમાં 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે
  • મહાદેવન ભક્તો આ મહિનાની ઘણી રાહ જોઈ રહ્યા છે

શિવભક્તો માટે શ્રાવણ મહિનો તહેવાર સમાન છે.હિન્દી કેલેન્ડર મુજબ આજથી એટલે કે 4 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે. આખો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને મહાદેવન ભક્તો આ મહિનાની ઘણી રાહ જોઈ રહ્યા છે. શ્રાવણ મહિનામાં આસપાસનો માહોલ ઘણો પવિત્ર થઈ જે છે અને દરેક લોકો શિવની ભક્તિમાં લીન રહે છે. શિવજીનો અભિષેક કરે છે અને તેની પૂજા-અર્ચના કરીને ભોલેનાથને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે.

શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો જળાભિષેક અને દુધનો અભિષેક અને રુદ્રાભિષેક કરીને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત છે. મહાદેવ એક કળશ જળથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ આ દરમિયાન કેટલીક ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર મહાદેવ નારાજ થઈ શકે છે. 

ભોજનનું ખાસ ધ્યાન રાખો
શ્રાવણ મહિનામાં ભૂલથી પણ માંસ કે મદિરાનું સેવન ના કરવું જોઈએ, નહીંતર પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. લસણ, ડુંગળી અને રીંગણા પણ ના ખાવા જોઈએ. 

તેલ ના લગાવવું
ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં કોઈપણ વ્યક્તિએ શ્રાવણ મહિનામાં શરીર પર તેલ ના લગાવવું જોઈએ. શ્રાવણ મહિનામાં તેલના દાનને શુભ માનવામાં આવે છે. 

દૂધનું સેવન ના કરવું
પ્રચલિત માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવામાં આવે છે, જેથી કોઈપણ વ્યક્તિએ દૂધનું સેવન ના કરવું જોઈએ. 

કોઈપણ વ્યક્તિનો અનાદર ના કરવો
ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં કોઈપણ વ્યક્તિએ કોઈનો અનાદર ના કરવો જોઈએ. મનમાં નકારાત્મક વિચાર ના લાવવા જોઈએ અને અપશબ્દો ના બોલવા જોઈએ. આ પ્રકારે કરવાથી મહાદેવની પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. 

બેડ પર સૂવું નહીં
શ્રાવણ મહિનામાં જમીન પર સૂવું જોઈએ, બેડ પર ના સૂવું જોઈએ. દિવસે સૂવું ના જોઈએ. માન્યતા અનુસાર જેનું વ્રત હોય તેમણે એક જ સમયે સૂવું જોઈએ અને આખો દિવસ ભગવાન શિવની ભક્તિ કરવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ