બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Daily Horoscope / Employed class will find peace, financial condition will improve, Friday will be peaceful for these zodiac signs, see today's horoscope

08 ડિસેમ્બર / યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખજો, આર્થિક ફટકો પણ પડશે, આ રાશિના જાતકોને શુક્રવારે ભાગ્યના કપાટ થશે બંધ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:29 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
08 12 2023 શુક્રવાર
માસ કારતક
પક્ષ કૃષ્ણ
તિથિ અગિયારસ
નક્ષત્ર હસ્ત સવારે 8.52 પછી ચિત્રા
યોગ સૌભાગ્ય
કરણ બવ
રાશિ કન્યા (પ.ઠ.ણ.) રાત્રે 9.52 પછી તુલા (ર.ત.)

મેષ  (અ.લ.ઈ.)  
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે તેમજ કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું તેમજ તબિયત બાબતે કાળજી રાખવી

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકોને સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે તેમજ દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે અને કામકાજમાં ઓછો સહયોગ મળશે
ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું

મિથુન  (ક.છ.ઘ.) 
કામના ભારને હળવો કરી શકશો અને સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે તેમજ સહકર્મચારીઓનો સહયોગ મળશે અને પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

કર્ક (ડ.હ.) 
યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી તેમજ નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, પદ અને પરિવારને સરખું મહત્વ આપો

સિંહ (મ.ટ.) 
આવકના નવા સાધનો મળશે અને સમસ્યાઓમાં સમાધાન મળશે તેમજ વિરોધીઓથી પરેશાની વધશે અને કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં

કન્યા  (પ.ઠ.ણ.) 
ધર્મકાર્ય માટે બહાર જવું પડે તેમજ સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે અને આજે ઉત્તમ આનંદ મેળવી શકશો, ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા  (ર.ત.) 
કામકાજમાં અનુકૂળતા જણાશે અને તબિયત બાબતે કાળજી રાખવી અને કામ વધારે છત્તાં આનંદ જણાશે અને મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકોને રોકાયેલા કાર્યો પૂરાં થશે તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે, ધંધામાં મહેનત વધારે કરવી પડશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં અને વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી તેમજ સગા-સંબંધીઓમાં તણાવ જણાશે અને પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું

મકર  (ખ.જ.) 
આ રાશિના જાતકોને વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે અને થોડી બેચેની અને કામની ચિંતા રહેશે તેમજ અગત્યના નિર્ણયો સાચવીને કરવા, કામકાજમાં સંભાળીને કરવું

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામમાં નવા અવસરો મળશે અને સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે અને દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે

મીન  (દ.ચ.ઝ.થ.) 
મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે તેમજ વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો અને સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તો જીવનસાથી સાથે મતભેદ જણાશે

શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ