બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / elphinstone-parel-route-railway-minister-piyush-goyal-railway-ministry-stampede-in-mumbai

NULL / એલફિંસ્ટન-પરેલ રૂટ પર રેલમંત્રી આજે કરવાના હતા લોકલ ટ્રેનમાં સફર

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇ: મુંબઇમાં પરેલ અને એલફિંસ્ટન રેલવેની વચ્ચે રહેલા ફુટઓવર બ્રિજ પર મોટી ઘટના બની ગઇ છે. ઘટનામાં 22 થી વધારે લોકોના મોત થયા છે. 2 ડઝનથી વધારે લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર છે અને રાહદત બચાવ કાર્ય ચાલી રહી છે. 

વર્ષોથી આ ફુટઓવર બ્રિજને દુરુસ્ત કરવા અને આ પુલ પર ભીડના ભારને ઓછો કરવાની અવાજ ઊઠતો રહ્યો છે પરંતુ રેલવે એનો કોઇ ઉકેલ લાવતી નથી. રેલમંત્રાલયનું પદ સંભાળ્યા બાદ પહેલી વખત આજે રેલમંત્રી લોકલ ટ્રેનમાં સફર કરવાના હતા. 

રેલમંત્રીએ ઘટના વાળા રૂટ પર જ લોકલ ટ્રેનમાં સફર કરવાની યોજના હતી. પરંતુ ઘટના બાદ એમના કાર્યક્રમને લઇને સૂચના આપવામાં આવી નથી. તાજેતરમાં જ આ સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી સ્ટેશન કરવામાં આવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ