બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / Elon Musk shared an amazing video of sunset in the sky

Viral Video / VIDEO : Elon Muskએ શેર કર્યો આકાશમાં સૂર્યાસ્તનો અદ્દભુત વીડિયો, બાજુમાંથી ઘુમતી નીકળી ગઈ પૃથ્વી

Kishor

Last Updated: 11:26 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Twitter ના સીઈઓ એલોન મસ્કે અવકાશમાં સૂર્યાસ્તનો અદભુત નજારાનો વીડિયો રિટ્વીટ કર્યો છે.

  • Twitter સીઈઓ એલોન મસ્કે શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં અવકાશમાં સૂર્યાસ્તનો અદભુત નજારો
  •  હજારોથી વધુ લાઈક્સ અને ઢગલા મોઢે કોમેન્ટ્સ 

ટ્વીટર ખરીદ્યા બાદ એલોન મસ્ક કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવી રહ્યા છે. તેઓ અવારનવાર પોતાની તમામ કંપનીની પ્રગતિનું વર્ણન કરવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો અથવા ફોટો શેર કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં તેણે એક વિડિયો પોસ્ટ કર્યો છે. જેમાં અવકાશમાં સૂર્યાસ્તનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.


અવકાશમાં સૂર્યાસ્ત

એલોન મસ્કે આ વિડિયોને રીટ્વીટ કર્યો, જે SpaceX- Space Exploration Technologies Corporation ના ટ્વિટર પેજ પર ટ્વીટ થયો હતો. સૂર્યાસ્તનઓ આ દુર્લભ વીડિયો ધુમ વાયરલ થઈ રહ્યો છે.વિડિયો ફરીથી શેર કરતી વખતે, Twitter સીઈઓ એલોન મસ્કે આ મામલે જાણકારી આપવા માટે લખ્યું છે કે "અવકાશમાં સૂર્યાસ્ત" 


વીડિયો 2 મેના રોજ પોસ્ટ કરાયો

સૂર્યાસ્તના આ અદભુત રસપ્રદ વીડિયો 2 મેના રોજ પોસ્ટ કરાયા બાદ હાલ ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે. ત્યારથી માંડ  વીડિયોને 2.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને દર કલાકે તેની સંખ્યા વધી રહી છે. વીડિયોની સાથે વીડિયોને ત્રીસ હજારથી વધુ લાઈક્સ અને ઢગલા મોઢે કોમેન્ટ્સ મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ